________________
( ૩૯ )
પરંતુ વિચારવાની વાત એ છે કે શોષખાળખાતાનુ તા કાઈ નગરી હાવાનુ અનુમાન છે; નહીં કે ચપાનગરી હાવાનુ અનુમાન છે. વળી એક નગરી હાવાનું અનુમાન છે; નહી' કે અગદેશ ત્યાં હોવાનું અનુમાન છે.
આવી રીતે કાઈના એક સામાન્ય અનુમાન ઉપર આખા ને આખા દેશને માની લઈ ઇતિહાસને ઉલટા નાખવાના ફાંફા મારવા અને પુસ્તકા લખી નાખવા અને જનતામાં વિભ્રમ પેદા કરવા એને જ્ઞાનના કયા ભેદ કહેવા ?
તેમણે મધ્યભારત-દક્ષિણ દિશામાં ચંપાનગરી સ્થાપિત કરી, નગરી પાછળ અંગદેશને પૂર્વમાંથી ઉઠાવી દક્ષિણમાં લઇ આવ્યા, તે પછી ગંગા નદીને પૂર્વ માંથી દક્ષિણમાં ઉઠાવી લાવવામાં શા માટે સકાચ થયા ? કે પછી ગંગા તે વર્તમાન કાળમાં પણ એ જ રીતે વિદ્યમાન છે એટલે તેને મધ્યભારતમાં લઇ આવતાં તત્કાળ ઉઘાડા પડી જવાના ભય લાગ્યા હશે ?
પૂર્વાપરના ઇતિહાસથી તે એમ દેખાય છે કે ચ'પાનગરીનાં સ્થાન ખાખતની ‘પ્રાચીન ભારતવર્ષ 'ની લગભગ અધી હકીકત પાયાવગરની, પ્રમાણવગરની, શાસ્ત્ર અને ઇતિહાસવિરુદ્ધ છે.
જૈન શાસ્ત્રી, ઇતિહાસકારા ને પ્રમાણભૂત પુસ્તક અને વિદ્વાના ચપાનગરી વિષે જે મ્યાન-વર્ણન-હકીકત રજૂ કરે છે તે એવી છે કેઃ
ચંપાનગરી એ પૃમાં આવેલા અંગદેશની રાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com