________________
( ૩૫ )
પર
“એમ આધાર બતાવાતા નથી. એટલે શા આધારે તેમ “ઠરાવી દીધું હશે તેના ઉત્તર આપવા કઠન છે, પણ મનવા“ જોગ છે કે, તે સ્થળે એક ચ’પાપુરી કરીને એક શહેર છે “ એટલે જે પ્રદેશની રાજધાની ચ'પાપુરી હતી અને જ્યાં ' આ ચંપાપુરી આવી છે તે પ્રદેશનું નામ પણ અંગ દેશ જ ‘પાડવુ જોઈએ, આમ ઠરાવી દીધુ હશે. પણ આ વાત “ ભૂલી જવાય છે કે, રાજા કૂણિકે જે ચંપાનગરી વસાવી “ છે તે તેા, પેાતાના રાજ્ય-અમલના ચેાથા વરસેઇ. સ. પૂ. “ પર૪ માં ઊભી થઇ છે. જ્યારે અંગ દેશની રાજધાની “ ચંપાપુરી હતી તે તા યુગ યુગજૂની છે. અને તેના નાશ “ કરી ખડિચેર જેવી સ્થિતિમાં પ્રકાશામ્બીપતિ રાજા શતાનીકે “ ઇ. સ. પૂ. પપ૬ માં આણી મૂકી હતી. મતલબ કે અન્ને ચંપા“પુરીના જેમ સ્થળે. પણ જુદા છે તેમ તેમના અસ્તિત્વને સમય પણ નિરનિરાળા જ છે. પછી એકનું ગૌરવ “ મીજીના નામે શી રીતે ચડાવી દેવાય ?
(પ્રા. ભા. પુ. ૧, પૃ. ૧૩૯.)
“રાજા કૃણિકે વસાવેલી ચાંપાને જો અગાળમાં આવેલ ચ’પાપુરી ગણવામાં આવે તે તેને તદ્ન નવેસરથી જ ઊભી કરવામાં આવી એમ કહેવું પડે; પણુ અસલની ચપાપુરી કે જેને રાજા શતાનીકે લૂટી લીધી હતી તેને, સમરાવીને કરીને તેના પુનરુદ્ધાર જ રાજા કૃણિકે કર્યાં હતા એમ માનવું હાય તા, તેને મહાકાશળ પ્રદેશમાં આવેલ ગણી શકાય. ’’
(પ્રા. ભા. પુ. ૧, પૃ. ૧૩૯)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com