________________
( ૨ ) જન્મભૂમિ વિષે તેના દેશનું નામ પ્રાચીન ભારતવષ ’માં ગાના બતાવ્યુ છે. જ્યારે ભૂંગાળમાં, નકશાઓમાં કે ઇતિહાસમાં ગેાના કાઇ દેશ હોય એવું વાંચવામાં આવતુ નથી. ભારતભૂમિમાં એવા કાઈ સ્થાનના નિર્દેશ જ નથી. પછી ગાના આવ્યું. કયાંથી ? એ સ્હેજે પ્રશ્ન ઉપસ્થિત થાય, પરન્તુ આગળ જેમ શાકટાયન અને શાકતાયનમાં મનવા પામ્યુ છે તેમ અહીં પણ અંગ્રેજી પુસ્તકને આધારે ગેાના શબ્દ વહેંચાયા હૈાય એમ લાગે છે. ખરા દેશ ગાન છે. ભારતીય હિન્દી કે સસ્કૃત સાહિત્યના ઘેાડા પણ પુસ્તકાના આધાર લીધા હાત તે આવી ભૂલ થવા પામત નહીં. ગાન
કેાની જન્મભૂમિ ?
ગાન દેશને પાણિનિની જન્મભૂમિ તરીકે ‘પ્રાચીન ભારતવષ ’માં અતાવવામાં આવ્યા છે, પણ તે તદ્ન અસંગત અને અવાસ્તવિક છે. ગાન દેશ પાણિનિની જન્મભૂમિ નહીં પણ પતંજલિની જન્મભૂમિ છે. જુએ પ્રમાણે.
( 1) Gonarda was the birth-place of the celebrated Patanjali the greatest literary genius of the period.
ગેાન, તે સુવિખ્યાત પતંજલિની જન્મભૂમિ છે.
સમયના
સાહિત્યના મહાન વિદ્વાન્
61
Poli. His. of Anc. India "
By Rajchaudhari Edi. III, P. 278.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com