________________
( ૧૬ )
તેમની સાથે આ બાબત પ્રશ્નચર્ચા થતાં તેઓ એમ લખે છે કે –
પાણિનિના ધર્મ માટે પુરાવો મળતું નથી, અને મેળવવા. પ્રયાસ પણ સેવ્ય નથી.
જ્યારે એક વસ્તુને મેળવવાને પ્રયાસ જ થયું નથી પછી વસ્તુ મળે શી રીતે ? પરંતુ આથી ફલિત તે એ થાય છે કે તેમણે કશા પુરાવા વગર, આધાર વગર કેવળ મનઘડંત કલ્પનામાત્રથી પાણિનિને જેનધમ ઠેકી બેસાર્યા છે.
પ્રા. ભા. ના બીજા ભાગના પૃ. ૧૭૭ માં તે લખે છેઃ પાણિનિ અનાય છે.” તેમને તેઓ બ્રાહ્મણ કુળમાં જન્મવા છતાં આર્ય પણ માનતા નથી, પણ તેની ચર્ચા હું અત્રે નહીં કરું.
તેઓ “ચાણકયને પણ ન ગણાવે છે. ” પણ શાસ્ત્રકારે એમ કહે છે કે ચાણક્ય જૈન ન હતા.
" उस नन्दीसूत्रमें कोडिल्लिय (कोटिलीय )की गिनती मिथ्या शास्त्रोमें की है।
મારતીય . સૂપરેવી નિં. ૨, ૫, ૬૨.. એટલે કે જેનોનું આગમ નન્દીસૂત્ર જ અર્થશાસ્ત્રના કર્તા કૌટિલ્યને અન્ય મતના લેખવે છે. અને તેને પ્રમાણિત માની બીજા ઈતિહાસકારે પણ તેને જેન નથી માનતા..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com