________________
( ૧૪ )
..મતલખ કે, તે કાળે બ્રાહ્મણ નામ તે, માત્ર બ્રાહ્મણુ માત-પિતાને પેટે જન્મવા પૂરતું લેખાતું હતું. પણ કાંઈ એમ નિયમ ન હતા; કે તેઓએ હાલની માફક દિક મત જ પાળવા જોઇએ, તેથી જ આપણે જોઇશુ કે, શડાળ મત્રી, પાણિનિ, ચાણકય આદિ જન્મથી બ્રાહ્મણ હતા, છતાં જૈનધર્મી જ હતાઃ એટલે કે જન્મને અને ધર્મને કાંઈ સબધ નહાતા.
....
પ્રા, ભા. પુ. ૧, પૃ. ૨૫૩,
હવે અહી લખવાનું એ રહે છે કે બ્રાહ્મણ નામ માતપિતાને પેટે જન્મવા પૂરતું જ લેખાતુ એ નિયમ તેમાં કયાંથી શોધી કાઢવામાં આવ્યા છે? કોઇ શ્રુતિ, સ્મૃતિ કે પુરાણમાં ચા જૈન ગ્રન્થામાં આવા નિયમ હૈાત્રાને ઉલ્લેખ મળે છે ખરા કે ? જો આવા નિયમ ઉલ્લિખિત ન મળતા હાયતા પ્રાચીન ભારતવષ 'ના લેખક આવા સચેાટ નિયમ કરવાનુ` સાહસ કરી શકયા છે એ ખેદજનક છે.
:
બીજી વાત તેમના કથન પ્રમાણે જેમ બ્રાહ્મણકુળમાં જન્મી વૈશ્વિક મત જ પાળવા જોઇએ એમ નિયમ ન હતા. તેમ એવા પણ કયાં નિયમ હતા કે ગમે તે કુળમાં જન્મી જૈનધમ જ પાળવા જોઈએ? પછી શા આધારે તેમને જૈન ગણવાની કલ્પના કરી છે? અને એ કલ્પનાને આધારે જ જો તેમણે પાણિનિ વિગેરેને જૈન ગણાવ્યા હાય તા તેના જેવું હાંસીપાત્ર કથન ઇતિહાસમાં બીજી ભાગ્યે જ મળી શકે, પાણિનિનાં બધાય ગ્રન્થા સાક્ષી પૂરે છે કે તે જૈન ન હતા. ગ્રન્થકારાના લગભગ એવા નિયમ હોય છે કે તેઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com