________________
* વૈયાકરણ શશિકાર વરસે
છે તે આ
(૧૮)
: ૪ : શાક્તાયન કે શાકટાયન ? મહાવૈયાકરણ શાકટાયન એ વ્યાકરણકાર તરીકે જગપ્રસિદ્ધ છે. વ્યાકરણને સામાન્ય અભ્યાસી કે વિદ્યાથી પણ એ સહેલાઈથી સમજી શકે એવું છે, કારણ કે પાણિનિના વ્યાકરણમાં એને કેટલેક સ્થળે ઉલ્લેખ આવે છે. એથી તેનું નામ અને તેને કાળ પણ અનુમાનથી સમજી શકાય.
વૈયાકરણ શાકટાયન અને પાણિનિના વ્યાકરણ ઉપર વાસ્તિક રચનાર યાત્તિકકાર વરચિ (કાત્યાયન) સંબંધી “પ્રાચીન ભારતવર્ષમાં ઉલ્લેખ છે તે આ પ્રમાણે છે.
શાક્તાયન નામે જે વૈયાકરણ થયો મનાય છે અને જેના આધાર પતંજલિએ લીધા છે તે અને આ પુરુષ એક જ હશે કે? અથવા શાક્તાયન અને કાત્યાયન અપભ્રંશ તે નહીં હોય કે?
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૩પ૬ ટી. અવ્વલમાં તે શાતાયન એ નામજ અસત્ય છે. એમનું ખરું નામ શાકટાય છે. સંસ્કૃત સાહિત્યનું તત્સંબંધી કેઈ પણ પુસ્તક વાંચતાં તે સમજી શકાય એવું છે; તે પછી શાતાયન નામ શાથી લખાયું હશે?
વિચાર કરતાં મને લાગે છે કે અંગ્રેજી પુસ્તકોના આધારે લખવામાં તે દેષ થ સંભવિત છે, કારણ કે અંગ્રેજીમાં શાટાયન અને શાતાયન બન્ને એક રીતે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com