________________
( ૮ )
મતના જણાવે છે અને બીજી તરફ વઢતો વ્યાઘાત: ઊલટું એલતા દેખાય છે. તેઓ લખે છે કે
અને બહસ્પતિમિત્રને હરાવી જે જૈનમૂતિ કેટલાક વર્ષ પૂર્વે કલિંગમાંથી ઉપાડી જવામાં આવી હતી તે મૂર્તિ પાછી, પિતાના દેશમાં લેતે આવ્યું હતું.
–પ્રા. ભા. પુ. ૧, પૃ. ૩૦૧ આ નિશ્ચયવગરને અને અસંબદ્ધ ઉલ્લેખ ઈતિહાસના ગ્રંથમાં પણ થઈ શકે છે એ ભારે આશ્ચર્ય ઉપજાવે તેવું છે. એક તરફ મહારાજા ખારવેલને આજીવિક ગણાવવા અને બીજી તરફથી જિનમૂત્તિ પાછી લઈ આવ્યાને ઉલ્લેખ કર-એ બન્ને વસ્તુને મેળ બેસે નહીં.
ખરી વાત એ છે કે-મહારાજા ખારવેલના ધર્મ સંબંધી રોગ્ય દિશામાં થોડો પણ પરિશ્રમ કરવામાં આવ્યું હોત તો તેના ધર્મ સંબંધી ઘણા ચ ઐતિહાસિક આધારો મળી શકા હેત. અને ખારવેલને કો ધર્મ છે તે નિશ્ચિતરૂપે બાવાઈ શકાયું હેત; કારણ કે ખારવેલને કયે ધર્મ હતોએ સિદ્ધ કરવાને ઈતિહાસમાં અનેક પ્રમાણે ભર્યા પડ્યા છે એ પ્રમાણેથી મહારાજા ખારવેલ આજીવિક મતના હતા એ શંકા પણ થવા પામત નહી. મહારાજા ખારવેલને એક મૂળલેખ જ વાંચવામાં આવ્યા હતા તે પણ ખારલના ધર્મ સંબંધી નિશ્ચિત મંતવ્ય બાંધી શકાત. એ લેખને લારે હું બીજા પ્રમાણે સાથે ટાંકીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com