SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ). ઐતિહાસિક પુરાવાઓ આપ્યા નથી. તેમણે તે પ્રક્ષચર્ચામાં એટલું જ લખ્યું છે કે – તે સમયે મુખ્ય ત્રણ ધર્મો-વૈદિક, બૌદ્ધ અને જન –જે પ્રવર્તી રહ્યા હતા. 5 જૈન ૧૯–૪–૩૬ એ ત્રણ ધમની હકીકત પણ બિનપાયાદાર અને અસત્ય છે. આ લખાણમાં તે તેમણે એક અસત્યને છૂપાવવા જતાં બીજું મોટું અસત્ય લખી નાખ્યું. હકીકત એમ છે કે તે વખતના ધર્મો બાબત અશોકના સાતમા શાસનસ્તંભ પરથી જણાય છે કે–તે સમયે મુખ્યત્વે ત્રણ નહિં. પણ ચાર ધર્મો પ્રચલિત હતા. બૌદ્ધ, આજીવિક, બ્રાહ્મણ અને નિગ્રંથ (જૈન). જુઓ – In the business of the Sangha, too, has it been ordained by me that these (Dharma-Mahamatras) shall be employed: similarly has it been ordained by me that these shall be employed among Brāhmana, and Ajivika-ascetics; among Nirgranthas, too ........ ( Asoka P. 190 By R. Mookerji ) મારા શાસનાનુસાર આ ધર્મ–મહામાત્ર (બદ્ધ) સંઘના કાર્યમાં તથા બરાબર તેવી જ રીતે બ્રાહ્મણ અને આજીવિક સાધુઓમાં પણ અને વળી નિગ્રન્થોમાં પણ વપરાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034582
Book TitlePrachin Bharat Varshnu Sinhavlokan
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Granthmala
Publication Year1937
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy