________________
(૨૧) ઈતિહાસની હકીકતે અને સ્થાને વિષે નિશ્ચિત ગણત્રી થવી જોઈએ. પ્રથમ તે આવા સ્થાને અક્ષાંશ ને રેખાંશથી બતાવવાની જરૂર છે, પરંતુ આપણે ત્યાં તેવી પદ્ધત્તિ જ નથી છતાં નજીક પણ બતાવવા માટે કાંઈક તે મર્યાદા બતાવવી એ ઈતિહાસમાં આવશ્યક છે જ.
માણિકયાલ સૂપ, તેને ઓળખાવનારું ગામ કયાં છે તે હવે નક્કી કરીએ.
Mānikapura-Mānikyāla in the Rāvalpindi District of the Punjab, 14 miles to the south of Rāvalpindi, is celebrated for the Buddhist topes, where Buddha in a former birth gave his body to feed seven starving tiger-cubs.
માણિકપુર-માણિક્યાલ એ પંજાબમાં રાવળપિંડી જીલ્લામાં છે. તે રાવળમીંઢની દક્ષિણે ચૌદ માઈલ છે. ત્યાં બૌદ્ધ સ્તૂપની રચના કરી છે, જ્યાં બુદ્ધ પિતાના પૂર્વભવમાં પિતાના શરીરને વાઘના સાત ભૂખ્યા બચ્ચાઓને ખાવા માટે આપી દીધું હતું.
Geographical Dictionary by Dey, P. 127 આના માટે બીજા પણ ઘણું ઉલ્લેખ છે. સર કનિંગહામ પણ તેનું એ રીતે વર્ણન કરે છે અને નકશાઓમાં પણ રાવલપીંડી જીલ્લામાં શાહરી ગામની બિલકુલ પાસે માણિકયાલને બતાવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com