________________
(૨૦૫) ઉપરના અવતરણેથી મગધપતિ ઉદાયીની નિર્વશતા સિદ્ધ થાય છે.
૩. હવે તેના ખૂનને અંગે જે છેલ્લો મુદ્દો ઉપસ્થિત કર્યો છે તે ઉપર વિચાર કરીએ.
વાસ્તવમાં તે કયાં નાશી જાય અને કયાં નહીં એ પ્રશ્ન જ અપ્રસ્તુત છે. જેને ખૂન કરવું હોય તે ઘરની પાસેના મકાનને છેડીને હજારો માઈલ દૂર તેનું લક્ષ્ય હોય તે ત્યાં દેડી જાય. મગધપતિનું ખૂન કરવું હોય તો મગધમાં જાય, વત્સમાં શા માટે જાય ? જ્યાં કામ હોય ત્યાં માણસ જાય. તેને મગધપતિનું ખૂન કરવું હતું એટલે તે મગધમાં ગયે. તેને વત્સ સાથે કશું લાગેવળગે નહીં.
ખરી વાત તો એ છે કે—કેનું ખૂન થયું તેની લેખકને જ ખબર નથી. બે નામમાં વિવેક ન કરવાથી બ્રાંત તે લેખક થયા છે, છતાં “ચેર કોટવાલને દંડે એમ પૂર્વાચાર્યોને ભ્રમ થયો છે એવું લખી નાંખ્યું છે અને નિર્મૂળ ને પ્રમાણ વગરની કલ્પનાઓથી પૂર્વાચાર્યોની ભ્રમણ દૂર કરવાને મને રથ સેવે છે. કે હાસ્યાસ્પદ પ્રયાસ છે?
(१०)अण्णदा वेकालिकं आयरिया भणंति-गेण्हह उवकरणं, राउलं अतीमो, ताहे सो सरत्ति उद्वित्तो, गहितं उवगरणं, पूव्वसंगोविता य कंकलोहकत्तिका सावि गहिता, पच्छण्णं कता, अतिगता रायकुलं, चिरं धम्मो कहितो, आयरिया पासुत्ता, राया वि, तेण उद्वेत्ता रण्णो सीसे निवेसिया तत्थेव अट्टिके लग्गा, निग्गतो ।
સાવરચૂિળ (ઉત્તર મા ), પત્ર ૨૮૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com