________________
(૨૦૪)
શકાય જ નહીં. પિતા પછી પુત્ર જ ગાદીએ આવે અને બીજા ન જ આવે એ નિયમ હોઈ શકે નહીં. અને ગાદીએ આવે તે તેના પુત્રે જ હોય એ નિયમ કે વ્યાપ્તિ બની શકે નહીં. એ આધારે અનુરુદ્ધ અને મુંડને કેવળ ગાદીએ આવ્યા હોય તેથી તેના પુત્ર માની લેવા એ અયુક્ત છે.
બકે જૈન અને પૌરાણિક પ્રમાણેથી તે એ જ સિદ્ધ થાય છે કે ઉદાયી પછી નંદરાજા ગાદીએ આવ્યા અને નંદરાજા તે ઉદાયીના પુત્ર ન હતા એ ઈતિહાસપ્રસિદ્ધ હકીકત છે, કારણ કે નંદરાજાની રાજા તરીકે મંત્રીઓ વિગેરેએ વરણી કરી હતી.
આ સર્વ ઉપરથી એમ માની શકાય છે કે ઉદાયી (મગધપતિ) રાજા નિવશપણે મૃત્યુ પામ્યા હતા. તેને માટે બીજા પણ ઘણા ઉલ્લેખ છે. (૮) ૩રપુત્રોત્રો હિ પરમાવતિ |
तत्रान्तरे पंचदिव्यान्यभिषिक्तानि मन्त्रिभिः ॥२३५ ॥ ઉદાયી રાજા અપુત્રોત્ર સ્વર્ગવાસી થયા પછી મંત્રીએ પાંચ દિવ્યને અભિષેક કર્યો હતો.
परिशिष्टपर्व, सर्ग. ६, पृ. १७९ (૧) મત્ત ત્તિ... ઉદાયી અપુત્રિ ...
માવીત્ર (હારિદ્રીય વૃત્તિ) પૂ. ૬૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com