________________
(૧૮૫)
કનકખલ( આશ્રમ )માં પાંચસે તાપસેના કુળપતિની પત્નીને ઉદરે આવ્યા.....તેની પાસે સેતવ્યા નામની નગરી છે. આા. પૂ. પૂર્વાદ, પૃ. ૨૭૮
(૬) અવશ્ય સૂત્ર હારિદ્રીય વૃત્તિ તથા મલયગિકૃિત આવશ્યક વૃત્તિમાં પણ ઉપર પ્રમાણે કહ્યું છે,
એટલે કે ઉપરના બધા કથનથી કનકખલ એ આશ્રમ છે એમ નિશ્ચિત થાય છે છતાં તેને કાઇ તાપસનું નામ ૐવાનું કહેવું તે યુક્તિસંગત નથી.
કઇ સંસ્કૃતના જાણકાર માણસ પાસે અથ કરાવી લીધે હાત તા આવી ભૂલા ન થવા પામત.
વળી તેમાં ચાધ્યા જતાં વચ્ચે કનકખલ...’આવે છે એમ જે લખ્યુ છે તે પણ અસત્ય છે, કારણ કે કનકખલ આશ્રમ અચેાધ્યા જતાં નહીં પણ શ્વેતાં જતાં આવે છે. ( કારણ કે ભગવાન કનકખલ આશ્રમથી શ્વેતાંબી ગયા છે.)
:
પ્રાચર્ચામાં પણ તેએ નકખળ તાપસ લખે છે એ તે ભારે આશ્ચર્યની વાત છે. તેમને એ આખતના ઇશારા કરવા છતાં તેઓ પેાતાના કદાગ્રહને પકડી રાખે છે.
વળી તેમાં લખે છે‘કનકખળ તાપસ અને ચડકૌશિકનુ વૃત્તાંત વાંચતા પણ સમજાય છે ” પરંતુ કનકખળ ત:પસનું અને ચંડકૌશિક બન્નેનુ વૃત્તાન્ત શામાં તેમણે વાંચ્યું છે તે તે જણાવ્યું નથી. આધાર વગર અથવનાની કલ્પના કરતાં અને પાછી પકડી રાખતાં પણ તેમને સંકેચ થતા નથી એ શરમની વાત ગણી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com