SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ (१८४) વાસ્તવમાં એ હકીકત નથી. ખરી હકીક્ત તે છે એ કે કનકખલ કઈ તાપસનું નામ નથી પણ એક આશ્રમનું નામ છે. બધે સ્થળે જ્યાં જ્યાં તે નામ આવે છે ત્યાં ત્યાં આશ્રમ તરીકે જ તેને ગયું છે. (१) कनकखलाख्यतापसाश्रमः । કનકખલ નામને તાપસને આશ્રમ છે. त्रि. श. चरित्र, पर्व १०, सर्ग ३, पृ. २७ (२) स च्युस्वा कनकखले सहस्रार्धतपस्विनाम् । ___ पत्युः कुलपतेः पत्न्याः पुत्रोऽभूत् कौशिकाह्वयः॥२३६ તેણે આવીને કનખલના આશ્રમમાં પાંચસે તપસ્વીઓના પતિ-કુલપતિની પત્નીની કુક્ષિમાં જન્મ લીધે. તેનું નામ होशि: सेतु त्रि. श. चरित्र, पर्व १०, सर्ग ३, पृ. २७ (३) कणगखले आसमपए पंच तावससयाहिवइस्स कुलवइणो गिहिणीए उववन्ना दारगत्तण्णेणं ॥ म. च. ( गुणचन्द्र ) पत्र १७४ (१) कनकखलं णाम आसमपदं । ___ आ. चू. पूर्वाई, पृ. २७७ (५) कणगखल मझेण वच्चति....... कणगखले पंचण्हं तावससयाणं कुलवइस्स तावसी पोट्टे आयात।।...तस्स य अदूरे सेयवीया णाम नगरी। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034582
Book TitlePrachin Bharat Varshnu Sinhavlokan
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Granthmala
Publication Year1937
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy