________________
૨૨
એટલે મારી ઇતિહાસના એક અભ્યાસી તરીકે, તેમજ ધર્મના એક આચાર્ય તરીકે પણ ક્રૂરજ છે કે-જગત્ સમક્ષ સાચી વસ્તુ રજૂ. કરવી અને તે દ્વારા ધમ-શાસ્ત્ર અને ઇતિહાસની સચ્ચાઈ તરફ જગતને વાળવું. તેમાં જ શાસ્ત્રકારા, પૂર્વાચાર્યાં અને ધર્મનું ગૌરવ છે.
અંતમાં હુ. એટલુ પૃથ્થું : કે ગુજરાતની પ્રજા, હકીકતાનુ વિચારપૂર્વક તટસ્થ દૃષ્ટિએ અવલાકન કરતી થશે તે પણ પુસ્તકના હેતુ પાર પડયેા ગણાશે.
આ પુસ્તક લખવામાં શ્રીયુત કૂત્તેહચંદ્ર ખેલાણી—ન્યાય-વ્યાકરણતીથ-એ કેટલીક સહાયતા અને સૂચના આપીને તેમણે શિષ્ય તરીકેનુ ઉજવળ ઉદાહરણ પૂરું પાડયુ છે.
પુસ્તકની સામગ્રી એકઠી કરવામાં સહાયક થનારા શિવગંજ ( સિરાહી ) તથા લાધી( મારવાડ )ના શ્રીસધાને ધન્યવાદ ધટે છે.
ફ્લાથી (મારવાડ)
શ્રાવણ ધ સ. ૧૫.
}
વિજયેન્દ્રસૂરિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com