________________
(૧૫) પાસે આવી અને તે પેટીને જોઈ એટલે પાણીથી બહાર ખેંચી કાઢી (શરિપુર નગરમાં )
આ રીતે શૌરિપુર એ જમુના નદીને કિનારે હેવાનું પ્રસિદ્ધ છે.
હવે શરિપુરની સ્થાપના કેમ થઈ તે જોઈએ. (૧) રચા સુતૌ શૌર-સુવીર વીરપુર છે ?
शौरिं राज्ये यौवराज्ये सुवीरं न्यस्य शरराट् । •••.............., शोरीस्तु मथुराराज्यं सुवीरायानुजन्मने । दत्त्वा कुशातदेशेऽगात तत्र शौर्यपुरं न्यधात् ॥ ४॥
ત્રિ. શ. ૧. પર્વ ૮, સં. ૨, પૃ. ૨૦ (६) शौरिः सुवीराय मथुराराज्यं दत्त्वा स्वयं यदृच्छया कुशावर्तदेशे विजहार । तत्र देशे नवीनं शौर्यपुरं नगरं व्यधात् ।
पाण्डवचरित्र (ग.) पृ० १९ (૭) શરીરાજા પિતાના ન્હાના ભાઈ મુવીરને મથુરાનું રાજ્ય સેંપીને પોતે કુશાવર્ત નામના દેશમાં ફરવા નીકળી ગયો. અને ત્યાંહાં જઈને એક શૈર્યપુર એવા નામનું નગર રચ્યું.
પાંડવચરિત્ર ( ભાષાંતર) પૃ. ૩૪. (૮) સૌષેિ સટ્ટા........
प्रवचनसारोद्धार ( उत्तरभागः) पृ. ४४६
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com