SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૧) જમના નદીમાં પિટી વહેતી વહેતી (મથુરાથી ) શૌરિપુરમાં આવી. મામાવના (મહેમચન્દ્ર), પૃ. ૨૬ (૨) યમુના ક્રિ મૂતાં? શૌર્યપુર:–-સૌરીપુર, એવે સમીપે જમના કેવા પ્રકારની ? શૌરિપુરને મેળે-પાસે-પાદરમાં અર્થાત્ યમુના નદી શૌરિપુરના પાદરમાં વહે છે. हीरसौभाग्यकाव्य पृ. ६९१ (૩) છ હે રિપુર રળિયામણે છ હે, જમ્યા નેમિજિણુંદ છે હે યમુના તટનીને તટે છે , - પૂજ્યાં હાઈ આણંદ. प्राचीनतीर्थसंग्रह, भा. १, पृ. ९५ (ક) તા (ટી) વાચાક્ષેપયત રત્નપૂર્ણા તાં યમુનાગ II૭૦ नद्या निन्ये च मञ्जूषा द्वारे शौर्यपुरस्य सा ॥ ७१॥ ददर्श कांस्यपेटां तां चकर्ष च बहिर्जलात् ॥ ७२ ॥ - ત્રિ. શ. ૨. પર્વ ૮, ૨, . ૨૨ દાસીએ રત્નથી ભરપૂર તે પેટીને મથુરા નગરીથી જમનાના પાણીમાં નાખી તે તણાતી તણાતી શરિપુર નગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034582
Book TitlePrachin Bharat Varshnu Sinhavlokan
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Granthmala
Publication Year1937
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy