________________
( ૮ )
પુરુવિડામાંથી દિસાગિરિના પુત્રો તરફથી દાન. ” એવે અથ તે શિલાલેખના શબ્દોના થાય છે. એ શબ્દોમાં પાવાપુરી ને પૂર્વ દિશા કચાંથી સ‘ભવે તે સમજાતું નથી. યા તે તેમણે લિપિ જાણવી જોઈતી હતી યા તેનેા અથ મેળવવાની કાશીશ કરવી જોઇતી હતી. ઇતિહાસમાં આવા અનર્થોં ઊભા કરવા તે Àાભાસ્પદ ન કહેવાય.
ઃઃ
સર કનિંગહામને તેમાં હવાલે અપાચે છે પણ તે તેા ભ્રામક છે; કારણ કે કનિ ંગહામે એ શબ્દો લખ્યા છે એટલા પૂરતા જ તેના આશય છે, કિન્તુ કનિંગહામ તેના એ અથ કરે છે એવુ લખ્યુ નથી. (વળી કનિંગહામે તે લેખના શબ્દો શુદ્ધ રૂપે લીધા છે જ્યારે પ્રાચીન ભારતવ માં તે લેખના શબ્દોમાં પણ વિકૃતિ કરવામાં આવી છે. ) કાઇ પણ બુદ્ધિશાળી આવા અ કરે નહીં. એ શબ્દોમાં પાવાપુરી કે પૂર્વ દિશાની જરા પણ ગધ સરખી આવતી નથી.
પારિગ્રાફ ૮
આ પારિગ્રાફમાં ઇતિહાસના જ દ્રોહ કરવામાં આવ્યે છે. પેાતે માનેલા ઊલટા અથવાળા શખ્સ કર્તાના મૂળ લખાણમાં લખી દીધા છે, જે ખરી રીતે ઐતિહાસિક દ્રોહ કરવા ખરાખર છે. સુધારાવધારા કરવા હાય કે પેાતાનું સ્વતંત્ર મંતવ્ય રજૂ કરવુ હાય તેા તે પાછળથી કરી શકાય, પરંતુ પેાતાની માન્યતા મૂળ કર્તાના લખાણમાં ન મૂકી શકાય. કર્તાનુ, શિલાલેખનું કે પ્રશસ્તિનુ કાંઇ પણ લખાણ જેમનું તેમ જ રાખવુ જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com