SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૫ ) પારિવ્રાફ ૬ 99 આમાં વળી એક અજબ કલ્પના આપણને વાંચવા મળે છે. આ પારિગ્રાફમાં પૂર્વ દિશા શબ્દથી “ અવંતિ દેશની પૂર્વ દિશામાં આવેલુ ” એમ અથ કાઢવામાં આવતા હોય તેમ દેખાય છે, પરંતુ પૂર્વ દિશામાં કલ્પેલા વિદિશા શબ્દ નીકળી ગયા પછી પૂર્વ દિશા માત્રથી જ અતિ કે અતિ દેશની પૂર્વ દિશાના સંબંધ ક્યાં મળી શકે છે? અતિના સબંધ તે વિદિશાને માનીને હતેા પરંતુ વિદિશા શબ્દ જ જે ખાટા સિદ્ધ થાય તે પૂર્વ દિશા માત્રથી અતિ દેશના સંબંધ આવી શકે નહીં. ‘મૂહ નાપ્તિ ત: ગાવા ? ’ વળી અતિમાં એ સ્તવન રચાયું હાય તેવા સ્તવનમાં કાંય ઉલ્લેખ નથી કે જેથી અવતિની કલ્પના કરી શકાય. એટલે‘પૂર્વદેશા એમ રાખવું હોય તે ’ એમ સંશયાત્મક નહીં પણ પૂર્વ દિશાએ જ સત્ય ને નિશ્ચયાત્મક છે એ આપણે પ્રમાણપૂર્વક જોઇશુ. પાર્ડરગ્રાફ ૭ આમાં લિપિ અને તેનેા અથ ખન્નેનું ભારાભાર અજ્ઞાન માલૂમ પડે છે. તે શિલાલેખના ખરા શબ્દો આ પ્રમાણે છેઃપુરુવિકા વિજ્ઞાનિરિપુતાનું વ[ ♥ ] | ’ - તેના અથ એ છે કે 66 The gift of the sons of Disagiri( Disagiri) from Paruvida. Epigraphica Indica Vol. II, P. 387 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034582
Book TitlePrachin Bharat Varshnu Sinhavlokan
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Granthmala
Publication Year1937
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy