________________
( ૮ ) અને તે નગરીમાં શ્રી મહાવીરની મુક્તિ થવા પામી છે.
પ્રા. ભા. ભા. ૧, પૃ. ૧૮૮ ટી. (૭) A. S. I. (Imp Ser.Vol X. 1874-75 & 76–77) પૃષ્ઠ ૫૮ માં..........“ પુરૂવિદા દિસાગિરિ પુતાનદાનમ” આવા શબ્દો કે તરાવાયા છે, એમ ગ્રન્થના લેખક સર કનિંગહામ જણાવે છે. આ શબ્દમાં આપણી કડીવાળા પૂર્વદિશિ પાવાપુરી શબ્દની કાંઈ ગંધ આવે છે કે?
પ્રા. ભા. ભા. ૧, પૃ. ૧૮૯ ટી. (૮) મેંગલસમ્રાટ અકબરના સમયે સમયસુંદર નામે એક કવિ ને લેખક થયા છે. તેમણે રચેલ તીર્થમાળાના સ્તવનમાં લખ્યું છે કે :
પૂર્વે વિદિશાએ પાવાપુરી.......” જો કે કડીમાં, રાસ મેળવવા કાજે હય, કે લેખક કે લહીયાની, ભૂલ થઈ હોય, ગમે તે કારણ હોય, પણ તે ગાથામાં “પૂર્વ દિશે પાવાપૂરી” આવા અપભ્રંશ થયેલ શબ્દ નજરે પડે છે. પણ ખરી રીતે તે શબ્દ, મેં જે પ્રમાણે ઉપર સુધાર્યા છે તે પ્રમાણે હેવા જોઈએ.
પ્રા. ભા. ભા. ૧, પૃ. ૧૭ ટી. (૯) જે સચ્ચી પુરી જ શબ્દ હોય તે તે માગધી છે અને તેનું સંસ્કૃત નામ સત્યપુરી કહેવાય. અથવા પુરીને સ્થાને નગર શબ્દ વાપરે તે સત્યનગર કહેવાય. અને સત્યનગરને માગધીમાં બેલ તે સાચારનગર કહેવાય. સીપુરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com