________________
(
૫ )
કુલ ચૌદ જ ચોમાસા કર્યા છે. પછી સેળ ચેમાસા થયાનું લખવું તે પણ અસંગત છે.
છદ્મસ્થાવસ્થાનું છેલ્લું ચોમાસું કર્યું? ત્યારે હવે તેમનું છેલ્લું છદ્મસ્થાવસ્થાનું ચોમાસું કયાં કયું છે? પ્રથમ તે છઘસ્થાવસ્થાનું છેલ્લું ચોમાસુ કર્યું હતું એ જ વિચારીએ. શાસ્ત્રાથી અને ઈતિહાસથી એમ સિદ્ધ થાય છે કે તેમનું બારમું માસુ એ છદ્મસ્થાવસ્થાનું છેલ્લું માસુ હતું.
બારમું ચેમાસુ ક્યાં થયું? છદ્રસ્થાવસ્થાના છેલ્લા ચોમાસાને નિર્ણય થયા પછી હવે એ નિર્ણય કરીએ કે તે ચોમાસુ ક્યાં થયું હતું? કૌશામ્બીમાં તે એકે ચોમાસુ થયું જ નથી. શાસ્ત્ર અને ઈતિહાસ કથન પ્રમાણે, કૌશામ્બીમાં નહીં પણ જે અરસામાં શતાનીક રાજાએ ચંપાનગરી ભાંગી તે પછી ચંપાનગરીમાં છઘસ્થાવસ્થાનું છેલ્લું ચોમાસુ થયું હતું.
અહીં હું અગિયાર ને બારમા ચેમાસાના વચગાળાના સમયમાં ભગવાન ક્યાં કયાં વિચર્યા? કયાં અભિગ્રહ ધારણું ક ને કયાં પારાણું કર્યું? તે પછી કેવળજ્ઞાન કયારે અને ક્યાં થયું તે details-બારીક હકીકત બતાવું છું જેથી તે બરાબર સમજી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com