________________
ચતુર્થે પરિચ્છેદ
શતવહુનવંશ (ચાલુ)
સક્ષિપ્તસાર —આંધ્રપતિની રાજગાદિનાં સ્થળ વિશે, જે અનેક નામે ખેલાય છે, તે દરેકની શકયાશકયતા વિશે કરેલ ચર્ચા-તથા કયું સ્થળ સમયાનુકૂળ તે સ્થાન ભાગવતું હતું તેના આપેલ ખ્યાલ~
આ વશના સર્વ રાજાએ, પેાતાનાં નામ સાથે, સર્વ સામાન્ય વિશેષણા જોડત હાવાથી ઊભી થતી મુશ્કેલીના આપેલ ચિતાર–છતાં તેમાંથી જેના ઉકેલ માતૃએત્રના મૂળથી કરી શકાયા છે તેની આપેલ સમજૂતિભિન્ન ભિન્ન સમયે કયા રાજા, કા ધર્મ પાળતા, તે મુદ્દો સમજાવી, તેમણે જ્યારે પરિવર્તન કરેલું ત્યારે કેવા સ’ચેાગા હતા અને કેવી રીતે તેમને પરિસ્થિતિને અનુકૂળ થવું પડયું હતું તેના આપેલ ખ્યાલ તે તે પ્રસંગે થયેલ ધર્મક્રાંતિને અંગે, પ્રજા ઉપર નીપજેલી અસરનું કરેલ વર્ણન—રાજકારણમાં થયેલ ક્રાંતિનું કિચિદંશે આપેલ વર્ણન—છેવટે આ ક્રાંતિમાં મુખ્ય ભાગ ભજવનાર ભગવાન પતંજલિની, અને તેવી જ રીતે બીજા પ્રખ્યાત થયેલા શજકર્મચારી પ. ચાણકયની, કરેલી સરખામણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com