________________
દ્વિતીય પરિચ્છેદ ]
ફાવું જેઈ એ. આટલું નક્કી થયું, હવે આગળ વધીએ. રાજા શ્રીમુખની માને ધૃતિહાસકારે એ કરવર જાતિતી રાવી છે. (જુઓ ઉપરમાં પૃ. ૪૦ તથા તેને લગતી ટીકા નં. પૂનું લખાણ) તેના અર્થ એમ બેસારવામાં આવ્યા છે કે, કાંતા તે દક્ષિણ હિંદના–ટ્રેનમાં આવેલા કારવાર જીલ્લાની વતની હાવી જોઈએ અથવા તેવા નામની કાઈ જાતિવિશેષ જ હાવી જોઇએ કે જે પેાતાના પેટગુજારે પંખીઓ પડી૨૮ તેના વિય ઉપર કે ભક્ષણ કરી ચલાવતી હશે, તેમ વળી આ પ્રદેશમાંથી રાજાનંદના નામ સાથે, કેમ જાણે કાંઈક
સંબંધ-રાજકીય ક્રૂ કૌટુંબિક-ધરાવતા ન હોય તેવાં
જુદી ગાદી અને વશસ્થાપવાનાં કારણેા
નામયુક્ત રાજાઓનાં-જેમકે ચુટુકાનંદ, મૂળાનંદ ઇ.ના સિક઼ા મળી આવ્યા છે એટલું જ નહીં, પરન્તુ તે સિક્કાઓ'નાં ખાલ બ્રાટ, તે ઉપરનાં ચિન્હા,૨૯ તેની Éખારત આદિ, ધણે અંશે આ શ્રીમુખવંશી રાજાઓના સિક્કાને મળતાં આવે છે. આ સર્વે પરિસ્થિતિ ઉપરથી એવા ચીતાર આવી જાય છે કે, તે રાજા પણ્ રાજા શ્રીમુખની સાથે સગપણુ સંબંધ ધરાવતા હાવા જોઈએ અને તેમનું મૂળ વતન તેમના સિક્કા જ્યાંથી મળી આવે છે તેવા કાનારા જીલ્લાના પ્રદેશમાં જ આવ્યું હાવું જોઇએ. એટલે આપણે જો એવા અનુમાન અથવા નિશ્ચય ઉપર આવીએ કે, શ્રીમુખની માતા કાનારા જીલ્લાની-કારવાર શહેરની અથવા માસપાસના પ્રદેશની—વતની હતી તથા ચુટુકાનંદ મૂળાનંદ વગેરે તે જ જાતિવિશેષના સભ્યા હતા, તે સસ સ્થિતિથી વેગળા જતા રહ્યા છીએ એમ ગણાશે નહિ. હવે સર્વ ખિના સ્પષ્ટ રીતે પુરવાર થઈ ગઈ રહેવાશે કે રાજા શ્રીમુખના માતાપિતા કાણુ હતા ? તેની માતાને શૂદ્રાણી શા માટે કહેવામાં આવે છે? તેનું મહિયર કર્યાં હતું? તેને શા માટે મગધ છેાડીને
(૨૮) નીચેની ટીકા ૨૯ જીએ,
(૨૯) જીએ પુ. રમાં સિક્કા આકૃતિ ન. ૪૯, ૫૦, પ્ા, પર; અને તેમને આકૃતિ નં. ૫૭, ૫૪થી આગળના સિા સાથે સરખાવે,
આ સર્વેમાં તીરકામઠાની નિશાનીઓ છે. તીરકામઠું તે
[ શ્રમ
પરદેશ નીકળવું પડયું હતું ? તથા ા માટે તેણે દક્ષિણ હિંદમાં જ વસવાટ કર્યાં હતા ? તેમજ ચુટુકાનંદ વગેરેના સંબંધ શ્રીમુખ સાથે કેવા ઢાવા જોઈએ? આટલું શોધી કાઢયા પછી, જે કેટલાક પ્રશ્નો વિદ્વા" તેને મુંઝવી રહ્યા છે તેની તપાસ પણ હાથ ધરવાનું મન થઇ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
રાજા શ્રીમુખ અતે તવહનવંશી અન્ય રાજાએના રાજ્યવહીવટ, ગેદાવરી અને કૃષ્ણા નદીનાં મૂળ જે પ્રદેશમાં આવેલ છે એવા નાસિક, નૈર-કહેરી નાનાધાટ આદિ સ્થળ વિસ્તારમાં આવેલ હતા, ત્યાંથી તેમના અનેક શિલાલેખા અને સિક્કા મળી આવ્યા છે. શિલાલેખમાં-નાસિક નં. ૨ તરીકે જેતે વિદ્વાના એળખાવી રહ્યા છે-શ્રીમુખની જન્મતિ ઉપર પ્રકાશ પડે તેવા અક્ષરા કાતરાયેલા છે. તેમાંના એ શબ્દ પ્રયાગ ઉપર વિદ્વાનાનું ખાસ ધ્યાન ખેંચાયું છે. પ્રથમ (૧) ‘એક મમહનસ” છે અને (૨) ખીજો “ખતિયદપમાનમન” છે. આ બાબતની દ્ગમણાં છેલ્લી તાજેતરમાં જ કલકત્તાથી પ્રગટ થતા, ઇન્ડિયનકલ્ચર’ નામે ત્રિમાસિકના ૧૯૩૮ ના પ્રુ. ૫. ક્ર્માંક નં. ૧ જુલાઈના પત્રમાં પૂ. ૧૬ થી ૨૩ સુધી જે. સી. ધેશ નામના વિદ્વાને સમીક્ષા કરી બતાવી છે. તેને સાર તેમના જ અક્ષરામાં પ્રથમ કહી દૃઈએ; અને તે ખાદ તેમના વિચારાની સંગતતા કે અસંગતતા, આપણે પુરવાર કરેલી તપાસના પરિણામ સાથે સરખાવીશું, મિ. જે. સી. ધારો દોરેલી સમીક્ષાના આરંભમાં જણાવ્યું છે કે,—“Scholars are not at one about the caste of the Satavahanas. Prof. H. C. Ray Chaudhari thinks they are Brahamans. While Prof. D. R. Bhandarkar has
શિકારી-પારધિના જીવનની સ્થિતિ સૂચવે છે. જી ઉપરની ટીકા નં. ૨૮,
આગળ ઉપર આ પરિચ્છેદ ટાંકેલ કે હિ. ઇ. પૂ. ૫૭૦૧ના લખાણ સાથે સરખાવે.
www.umaragyanbhandar.com