SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] ચાવી [ ૩૭ આંધ્રુવંશની આદિ અને અંતમાં સાત સાત આંધ્રભૂત્યા થયા છે તેની સમજૂતિ ૨૮૭ કદંબ, આભિર, હૈહય, રાષ્ટ્રિ, પલવ, ચૂઝ, ચાલુ ઈ. ના સંબંધ વિશે ૫૦ થી પર, ૧૧૬ કલિંગદેશ ઉપર આંધ્રપતિની સત્તા હતી કે કેમ! અને હતી તે કયા કાળે ૨૨૨-૩ ફળની કીતિ નિષ્કલંક થયાનું ગણાયું છે તેને આપેલ હેવાલ, ૨૧૪, ૨૧૭, ૨૨૩, ૨૪૪-૫ રાજા કતલને રાજા હાલનો પુરેગામી માનતાં પડતી મુશ્કેલીને ખ્યાલ ૨૩૮, ૨૬૧ કૃષ્ણ –ગોદાવરીના ડેલ્ટા સાથે પ્રવિડિયન પ્રજાને સંબંધ ૨, ૫, ૪૮ કષ્ણ નામના બે રાજા થયા છે તેની ઓળખ ૧૫૭, ૧૭૬ કેઈપણ આંધ્રપતિમાં નહીં, એવી રાજા હાલની વિશિષ્ટતાનું ખ્યાન, ૨૩૫ ખરછી ભાષા તેમજ લિપિ છે તેની સમજ ૧૨૦. (૧૨) ગભીલ અને શતવહન રાજાઓની મૈત્રીનું વિવેચન ૨૮૦–૧ ગુણાઢ્ય કવિના સમકાલીન રાજા કુંતલનાં જીવનની માહિતી ૨૩૭, ૨૦૩થી ૨૦૮ ગુણાઢય કવિને ગાતાસસસતિ અને બૃહત્કથાને કે સંબંધ હોઈ શકે ૨૩૭ ગોવરધન પ્રાંતમાં આંધ્રપતિઓની સત્તા શકપ્રજાની સાથેના યુદ્ધ પૂર્વે જામી હતી ૨૧૮ ગૌતમીપુત્ર (વિલિવાયરસ, શાતકરણિ અને યજ્ઞશ્રી) ત્રણે ભિન્ન કે એક જ, ૨૧૮, ૨૨૦ (અનેક) ગૌતમીપુત્ર અને વાસિદ્ધિપુત્રોને છૂટા પાડવાની ચાવી ૨૨૪ ગૌતમીપુત્ર અને વાસિછિપુત્રના ચાર યુગમાંથી રાણીશ્રી બળશ્રીવાળું કયું ર૭૪-૫ શાતકરણિના સિક્કા મળે છે તે કયો અને તેને ઓળખવાની ચાવી ૮૨ ચત્રપણુ વાસિદ્ધિપુત્ર પરાક્રમી રાજા હતો તેના પુરાવા ર૭૮-૯, ૨૮૧ * ચષણને વિદ્વાનોએ શક માન્યો છે તેમાં તેમની જ દલીલોથી પડતી મુશ્કેલીઓ ર૭૫ ચષણને સમય ખોટો ઠરાવ્યાથી વિદ્વાનોને નડતી મુશ્કેલીઓ ૨૭૮-૯, ૨૮૫ ચષણનો સમય કદાચ બે વર્ષ આ પણ લઈ જવો પડે તેનું કારણું ૨૮૭ ચીનાઈ શહેનશાહ અને ચીનાઈ દિવાલના સમય સાથે પ્રિયદર્શિનનું સમકાલિનત્વ ૩૦૫ ચંદ્રગુપ્તને નક્કી કરી આપેલ સમય ૨૯૮-૯ ચંદ્રગુપ્તના અને અલેક્ઝાંડરના સમયની કરેલી સરખામણી ૨૯૯ ચંદ્રગુપ્ત, મહાનંદ અને આંધ્રપતિ વચ્ચે રમાતી રાજકીય ક્ષેત્રજ, ૧૫૦ જૈન ધર્મના પ્રચારાર્થે ગ્રંથ લખે છે તેવું કહેનારને આપેલી ખાત્રી ૨૯૧ ટીકાકારો અને પ્રશ્રકારના વર્ગ પાડી તેમને સંતોષવાનું ઉપાડેલ કાર્ય ૨૯૦ ડાવિડિયન પ્રજાના વિભાગ વિશેની માહિતી. (૪૯) દંતકથાના આધારને નહિવત લખતાં છતાં, વિદ્વાન પોતે જ તે વાપર્યા કરે છે તેને વિવાદ ૨૯૪ ધાર્મિક કાર્યને અંગે શક પ્રવર્તાય છે તો તે બીના નં. ૧૮ કે નં. ૨૩ને લાગુ પડે છે કે ૨૬૨ નયનર સ્વામીના અર્થની સમજૂતિ ૨૩૬ નવનરને બદલે નવનગર વાંચી શું અર્થ ઘટાવા તથા તે સ્થિતિ કેમ ઉભવી તેનું વર્ણન ૨૫૮, ૨૬૨ નીરખેલ પુસ્તકની લાંબી અલગાર તેમ સારૂં તેવા વિચારને જવાબ ૧૯૫ નેપાળમાંના નિશ્લિવ અને રૂમિડિયાઈના લેખેના સમયની સરખામણી ૩૦૪ નહપાણે મહાક્ષત્ર૫૫દ આઠ જ માસ ભોગવ્યું છે તેને શિલાલેખી સમર્થન ૧૨૦ નહપાણના સિક્કા ઉપર મહેરે કેતરાવનાર ગૌતમીપુત્ર કેણ ૨૧૦-૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy