SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયો શે ધી કાઢવા ની ચાવી તેની સમજ –જે આંક લખ્યા છે તે પૃષ્ઠસૂચક છે; કોંસમાં જે આંક લખ્યા છે તે પૃષ્ઠો ઉપરની ટીકાનું લખાણ છે એમ સમજવું. આખા પુસ્તકમાં જે વિશેષ રસપ્રદ વિષયો લાગ્યા તેની જ નોંધ અહીં લીધી છે. વિશેષ માહિતી “શું અને ક્યાં” જેવાથી મળી શકશે. અહીં બતાવેલા વિષયના ત્રણ વિભાગ પાડયા છે. (૪) વિદ્યાજ્ઞાનને સ્પર્શે તેવા સર્વ સામાન્ય વિષનો () સામાન્ય જ્ઞાન સંબંધી (ઇ) અને મુખ્ય ભાગે જૈનધર્મને લાગે તેવા; જોકે આવા વિભાગ માત્ર રેખાદર્શન જેવા જ છે, તે સર્વની વચ્ચે મર્યાદાની લીટી દેરી શકાય તેવું તે નથી જ. (અ) વિદ્યાને લગતા સર્વ સામાન્ય વિષય અશેકના સમય સાથે પ્રિયદર્શિને પિતાના અંકલેખમાં આપેલ પાંચ યવનપતિઓના સમયની કરેલી સરખામણી. ૩૦૨ અશોકના સમયની બધી ચર્ચાને જણાવી દીધેલ સંક્ષિપ્ત સાર, ૩૦૫ આભિરોને પુરાણુકાએ આંધ્રભાત્યા કહ્યા છે તેની સમજૂતિ ૨૮૬, ૨૮૭ આભિર સંવતની સ્થાપના કરનારના અને તેની આદિના સમયમાં ભિન્નતા છે તેનું કારણું ૨૮૬ આભિરવંશ કેટલી વખત ચાલ્યો ને કેટલા રાજા થયા તેની નેધ, ૨૮૬ ઈતિહાસ તે શાસ્ત્ર અને તત્ત્વજ્ઞાન છે ને રહેવું જોઈએ એવું માનસ ધરાવનાર પાસે માંગેલ જવાબ, ૨૯૪ ઉત્તર અને દક્ષિણ હિંદના શક વચ્ચેના તફાવતની સમજૂતિ, ૨૬૩ આંધ્ર શબ્દ પ્રજાદર્શક છે, દેશવાચક નથી, તેની સાબિતી, ૨, ૫, ૭, ૪૫ આંધ્રુવંશના રાજવીઓએ પિતાના નામ સાથે કન્યા શબ્દ વાપર્યો છે. ૪ આંધ્રભુત્યને અર્થ તથા તે કેને લાગુ પાડી શકાય તેની સમજૂતિ ૧૦થી૧૯, ૫૯થી૬૬ ધપજને ક્ષત્રિયકળ સાથે સંબંધ કેવો ગણાય, ૧૩૯ આંધ્રપતિના સૈન્યની મેગેસ્થેનીસે કરેલી તારીફનું વર્ણન, ૧૬૬ આંધ્રુવંશના અંતિમ નવ રાજાની શુદ્ધ કરેલી વંશાવળી, ૨૭૩ આંધ્રુવંશની પડતી દશાનું કેટલુંક વર્ણન, ૨૮૪ આંધવાની પડતી કરવામાં રૂદ્રદામનનો હિસ્સો કેટલે ગણાય. ૨૮૪-૫ આંધ્રભૃત્ય” અને “સ્વામી” બિરૂદના રાજ્યના દરજજાને ભેદ, ૨૮૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy