SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ સમયાવાળી ભારતવર્ષ ] [ ૩૬૫ કર-૪૭ ૪૫૫–૪૮૦ નં. ૧૭ આંધ્રપતિ અરિષ્ટકર્ણને સમય ૨૧૩, ૨૨૦, ર૪૫, ૨૮૭: નિષ્કલંક = ૨૫ વર્ષ કીર્તિ બનાવનાર ગૌતમીપુત્ર શાતકરણિ આંધ્રપતિ ર૬; અરિષ્ટકર્ણ આંધ્રપતિ બન્યા કરમાં; ૨૨૭; (૭૧થી ૪૬-૩૫). ૬૫ ૪૬૨ જૈનાચાર્ય કાલિકરિ શક પ્રજાને લઈને સિરાષ્ટ્રમાં ઉતર્યા ૨૧૬. ૬૪-૫૭ ૪૬૩-૪૭૦ શાક પ્રજાનું અવંતિ ઉપર રાજ્ય ચાલ્યું ૨૧૫. = ૭ વર્ષ પ૭ ૪૭૦ - દક્ષિણપતિ રાજાઓ શાત કહેવાતા હતા. એટલે કે શાત રાજાઓને તાબે દક્ષિણ દેશ હતો ૮. શકારિ વિક્રમાદિત્ય શક પ્રજાને જીતી, પિતે અવંતિપતિ બન્યો ૨૧૬, ૨૫૯; કારૂર મુકામે વિક્રમાદિત્યે શકને હરાવ્યા ૭૦, ૨૧૪, ૨૧૬, ૨૧૮, ૨૮૦. ૫-૬ ૪૭૦-૧ કલિગભૂમિ ઉપર અરિષ્ટકણ અને શક પ્રજાનું યુદ્ધ ૯૦ (૨૭૬); કલિંગપતિ રાજા શાત સાથે શકપતિનું યુદ્ધ ૨૧૪, ૨૧૬; કલિંગની ભૂમિ ઉપરના યુદ્ધમાં નં. ૧૭ આંધ્રપતિએ શક પ્રજાને ખલાસ કરી દીધી ૨૧૭ (૫૭; ૨૭૫). ૫૭ પૂર્વે ૪૭૦ પૂર્વે શતવહન વંશીઓએ જે પ્રદેશ ઈ. સ. પૂ. ૧૧૪માં ગુમાવેલ તે નં. ૧૭વાળાએ કારનેય જીતી લીધા હતા ૨૧૮. પ૭થી ૨૧ ઈ.સ. ૪૭થી જૈનાચાર્ય સિહગિરિનો સમય (૧૨) (૫૬થી ઈ. સ. ૨૨ સુધી; ૩૪). = ૭૮ વર્ષ ૫૪૮ ઈ. ૫૬ ૪૭૧ જૈનાચાર્ય આર્ય ખપૂટે ભરૂચમાં બ્રહ્માચાર્યને વાદમાં છત્યા ૨૪૨; પાલીતાણાની સ્થાપના થઈ ૨૪૨, ૨૪૩. ૫૪ ૪૭૩ ૌતમીપુત્રને નાસિક નં. ૭નો લેખ ૧૨૭ (પ૩; ૨૨૧); નં. ૧૭ આંધ્રપતિએ ગવરધન સમયમાં દાન દીધું. ૨૧૬; નાસિક છલા ઉપર આંધ્રપતિની હકુમત જામી ગઈ હતી ૨૧૯. શાહીવંશનો-શકના વંશને-અંત નથી આવ્યો ૨૧૭. ૫૪ પૂર્વે ૪૭૩ પૂર્વે અમરાવતીમાં ગાદી આવી ગઈ હતી ૨૧૬. દાન આપનાર તરીકે રૂષવદાત્તનું નામ ફેરવી નાંખવાનો હુકમ નં. ૧૭ વાળાએ તેના પ્રધાનને કર્યો હતો ૨૧૭. ૫૩ ૪૭૪ ગૌતમીપુત્રે કરજત ગામનું દાન દીધાનો કાર્લને લેખ ૧૨૮. વિદ્વાનોના મતે પંડમાં પાછી ગાદી લાવવામાં આવી ૧૭૦. ૫૨-૩ ૪૭૫-૪ ૌતમીપુત્રની શક પ્રજા ઉપરની છત (૧૦૦), ૨૭૬, (૨૭૬), (૨૭૭). પર ૪૭૫ શાહીવંશનો અંત અને રાજા દેવકનું મૃત્યુ ૨૧૭. ૪૮ ૪૭૮ મૈતમીપુત્રે સૂબા શ્યામકને હુકમ ક્યને નાસિક લેખ નં. ૮; ૧૨૭. ૪૭ ૪૮૦ દક્ષિણપતિ રાજા શાતનું (જેણે શકારિ વિક્રમાદિત્યને મદદ કરી હતી તેનું) મરણ ૩૪, (૪૬ : ૩૫) ૨૧૦, ૨૧૩, ૨૮૦; રાજા હાલનું ગાદીએ આવવું ૩૫. ૪૭થી ઈ.સ. ૪૮૯ ૫૪પ નં. ૧૮ આંધ્રપતિ રાજા હાલને રાજ્યકાળ ૪૧, ૨૩૨, (૨૪૧), ૨૪૫, ૨૫૯. ૧૮૬૫ વર્ષ (ઈ. સ. પૂ. ૪૭થી ઈ. સ. ૩=પ૦ વર્ષ સુધી પુલુમાવીને રાજ્યકાળ, ૨૮૭). ૪૫ અને ૪૮૨ અને વાસિષ્ઠીપુત્ર (નં. ૧૮ આંધ્રપતિ)ના લેખે નાસિક મુકામે ૧૨૮. ૪૧ ૪૮૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy