SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ ભારતવર્ષ ] ભુતે ધણું ઘણું શીખવાનું મળ્યું છે, પરંતુ હંમેશાં તેનું જ માર્ગદર્શન સ્વીકારવું અને આપણામાં તા પરાવલંખન સિવાય કાંઈ છે જ નહીં, એવી લાચાર સ્થિતિ સેન્યા કરવી તે કયા પ્રકારનું માનસ કહેવાય ? ઉપરમાં કહેવામાં આવ્યું છે કે પ્રશ્નોના ઉત્તર મેળવવા તેમણે એક પ્રકારની સિક્ત જે વાપરી છે ખાકી અમે જરૂર એટલું તેા કહ્યું છે જ, કે સમજાવીશું. તેમણે પરિપત્રમાં શું શબ્દો લખ્યા છે તે આપણે જો કે જાણતા નથી. પરંતુ તેમના પત્રને જવાબ, કલકત્તા મ્યુઝીઅમવાળા પ્રા. રામચંદ્રજીએ તા. ૨૪-૭–૩૭ ના રાજે આપ્યા છે તેમાંથી (તથા ડૉ. ખી. એ. સાલેતારના પત્રમાંથી) કાંઈક માહિતી મળી જાય છે જ. તેમના શબ્દો આ પ્રમાણે છેઃ"with reference to your letter of the 15th Inst. inquiring if the Mathura Lion capital inscription contains any reference to Jaina affairs or names of Nahapan, Bhumak or Nanaka, I have to give you a reply in the nagative... આપે જે પત્ર તા. ૧૫મી ના લખેલ છે અને જેમાં પૂજ્વામાં આવ્યું છે કે, મથુરાસિંહસ્તંભમાં જૈનધર્મ પરત્વે કાંઇ હકીકત છે અથવા તે નહપાળુ, ભ્રમક કે નનકમાંથી કાર્યનાં નામ તેમાં આવે છે; તેા ઉત્તરમાં મારે નકાર જ ભણવા રહે છે.' મતલબ કે બન્ને પ્રશ્નોના ઉત્તર તેમણે નકારમાં જ દીધા છે. આ પત્રલેખન પૂ. આ. મ. શ્રીએ અમારા પુસ્તકમાં દર્શાવેલા વિચાર પરત્વે કરેલ છે. એટલે પાતે અમારા નામે એમ કહેવાને માંગે છે કે, કેમ જાણે અમે એવું કહ્યું છે કે, તે મથુરાસ્તંભમાં જૈનને લગતી હકીકત દર્શાવી છે તથા તેમાં નહુપાણુ અને ભૂમકનાં નામ લખાયલ છે (નનક નામ તેઓએ કયાંથી ઉતાર્યું ? તેનું વર્ણન સ્પષ્ટતાપૂર્વક આગળ આપ્યું છે. તે અત્ર હવેહરાટ નહપાણુ પોતે સિદ્ધસ્તંભમાં દર્શાવેલ મહાક્ષત્રપ રાજીવુલને સમકાલીન છે. તે માટે, જ. માં. બેં. રૂ।. એ. સે. નવી આવૃત્તિ પુ. 3, પૃ. ૬૧ નું અવ તરણુ પણ ટાંકી બતાવ્યું છે. (જીએ પુ. ૩. પૃ. ૨૩૪. ટી. નં. ૧૩) કે “It is obvious that Nahapan was a contemporary of Rajuvula the Mahakshatrapa of Mathura=દેખીતું છે કે, મથુરાના મહાક્ષત્રપ રાજીબુલ અને નહુપાહુ સમકાલીન છે” આ ઉપરાંત અન્ય ઐતિહાસિક હકીકતા મળવાથી તે સર્વ પરિસ્થિતિને ગુંથીને અમે અનુમાન તારવી કાઢયું છે; જેને ચારે તરફથી સમયના આંકડા વડે સમર્થન મળવાથી સત્ય ઘટના તરીકે જાહેર કરી છે. પરંતુ પોતે મુદ્દો ન સમજવાથી જે અમે ખેાલ્યા પશુ ન હોઇએ તેવાં વિધા અમારા નામે કરીને, વાચક્રાને ભ્રમમાં જ નાંખવા ધાર્યું હાય, ત્યાં દોષ ના ? અગાઉ પણ અનેક વખત આજ પ્રમાણે તેમણે પગલાં ભર્યા હતાં; અને તે વખતે પણ દુ:ખિત હૃદયે અમારે જાહેર વર્તમાનપત્રમાં તેનાં દૃષ્ટાંત આપીને તેનું સત્ય બતાવવું પડયું હતું.” તેમની પુસ્તિકા વિશે સમગ્ર રીતે જે મુદ્દો કહેવાના હતા તે ઉપર પ્રમાણેથી સમજી લેવા. હવે જે વિદ્વાનાએ અભિપ્રાય આપ્યા છે તેમાંના એક એ જે વધારે વજનદાર ગણાય છે તેની તપાસ કરીએ, ડૉ. થેામસ જણાવે છે કે-“Many scholars (૨૦) તેમની માન્યતા એમ છે કે (જીએ તેમની પુસ્તિકા, મથુરાના સિંહધ્વજ પ્રુ. ૧૯, પંક્તિ ૨૩) વાસ્તવમાં સિદ્ધ વજની પ્રતિષ્ઠા વખતે નહપાણની હસ્તિજ હતી નહીં, તે તા સાવ પછી થયા છે. કેાઈ વિજ્ઞાન તેને ઉલ્લેખ કરતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૩૪૯ તે તે હજુ તેમના જ તરફથી આ પ્રથમવાર સાંભળવામાં આવ્યું છે. એટલે તે વિશે અમે મૌન જ સેવશું) તે અમારી તેઓશ્રીને વિનમ્રભાવે વિનંતિ છે કે, અમે કયાં આવું વિધાન કર્યું છે તે મહેરબાની કરીને તે જણાવશે. નથી ( તે પછી, જ. માં છે. રા એ. સા.ના લખાણના અર્થ શે?) આવી તે કેટલીયે અજ્ઞાનપૂર્ણ ટીકાએ તેમણે કરી દીધી છે. પરંતુ તે અહીં અસ્થાને કહેવાય એટલે જણાવીશું નહીં, www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy