________________
ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ
ભારતવર્ષ ]
વાચક જોઈ શકશે કે આ અવતરણમાં કાઈ ઠેકાણે ઋજુવાલુકા નદી કે જે ભીયગ્રામને સાબિત કરતા એક હરફ પણુ લખેલ નથી. છતાં તેવા અધકચરા અને એકલડાકલ પુરાવા ઉપર જ કલ્પનાના તરંગે ચઢીને પેાતાના કથનને સત્ય મનાવવા તેએ શ્રી પ્રયત્ન કરી રહ્યા છે. આમાં ન્યાય કેટલે ગણાય તે તે વાચક સ્વયં વિચારી જોશે.
જો કે મેં તે। ભારદ્ભુતના સ્થાનને ભગવાન શ્રીમહાવીરનું કૈવલ્યસ્થાન હેાવા વિશે ઉપરના પુસ્તકના પ્રમાણેા આપીને તથા સ્તૂપ (જેનું માપ લગભગ ૮૦ ફીટ ઊંચું અને ૧૫૦ ફુટ પહેાળું છે. તેવા જબરજસ્ત ઈમારતી કામ) જેવા સ્મારકના પુરાવા આપીને સાબિત કરી આપ્યું છેજ. વળી વિશેષ સાબિતી માટે તેમનાજ કથનમાંથી પ્રથમ ઉતારા લઇને અને તે આદ વિશેષ મળી આવતા અન્ય પુસ્તકના પ્રમાણથી મારા મતને સમર્થન પૂરું પાડીશ.
(પૃ. ૬૬) “ભગવાને અગિયારમું ચામાસું વૈશાલી નગરીમાં કર્યું. તે પછી ચામાસું પૂરું થયે ભગવાન સુસુમારપુર આવ્યા; ત્યાંથી ભાગપુર, નંદિગ્રામ, મઁઢિયગામ આવ્યા અને ત્યાંથી કૌશાંખીમાં આવ્યા. (આ તેમના શબ્દથી સાબિત થાય છે કે, મેઢિયગામ કૌશાંખીની નજીકમાં હાવું જોઈએ) આગળ જતાં તે જ પૃષ્ટ ઉપર પાતે લખે છે કે.--“ચંપામાં આવ્યા, ત્યાં તેમણે ખારમું ચેામાસું કર્યું. એ ચેામાસા પછી ભગવાન જંભીયગામ, મેઢિયગામ, છમ્માણિ મજિઝમ પાવા વગેરેમાં વિચરી જંભીયગામ (ઋજીવાલિકા નદી ઉપર) માં આવ્યા ત્યાં તેમને વૈશાખ સુદિ ૬ના દિવસે કેવળ જ્ઞાન થયું.” [મારી નાંધ-ઉપરના શબ્દોથી પશુ એ જ સમજુતી નીકળે છે કે, તેમણે નોંધેલ સર્વ સ્થાને ચંપાની પાસેના પ્રદેશમાં જ આવેલાં હોવાં જોઈ એ. તેમ ઉપરના પ્રથમ અવતરણમાં તે જ મેઢિયગામને નિર્દેશ, કૌશાંખીની નજીક અને આ દ્વિતિય અવતરણમાં તે જ મે ઢિયગામને નિર્દેશ ચંપાની નજીકમાં આવતા હાઇને, સહજ અનુમાન બાંધી શકાય છે કે, ચંપા અને કૌશાંબી તેમજ ઉપર જણાવેલ સર્વ ગામે। અરસપરસ નજીક નજીકમાં જ હોવાં જોઈએ; તેમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ ૩૨૭
કૌશાંખીનું સ્થાન અલ્હાબાદથી પશ્ચિમે યમુના નદી ઉપર ૨૮-૩૦ માઈલ આવેલ સર્વ સંમત છે અને ચંપાનું સ્થાન આપણે રૂપનાથ લેખવાળા સ્થાનની નજીકમાં હાવાનું સાબિત કરી ગયા છીએ (પૃ. ૩૨૧ થી ૩૨૪ જીએ) એટલે તેમના જ શબ્દથી સાબિત થઈ ગયું કે, ભગવાનનું કૈવલ્યરથાન આ પ્રદેશમાં જ હતું, નહીં કે બંગાળ જેવા દુરના પ્રદેશમાં.
ઉપરમાં તે તેમના કથનનાં પ્રમાણ, તેમની વિરૂદ્ધ જનારાં ખતાવ્યાં. હવે અન્ય પુસ્તકનાં પ્રમાણુ વિચારીશું. ક. સુ. સુ. ટીકા રૃ. ૯૧ની પંક્તિ ૪માં લખ્યું છે કે, “ત્યાંથી અનુક્રમે કૈાશાંખીનગરીએ પ્રભુ ગયા. ત્યાં શતાનિક નામે રાજા હતા. તેની મૃગાવતી
નામે રાણી હતી—(પૃ. ૧૪) તે વખતે શતાનિક રાજાએ ચંપાનગરીને ભાંગી. ત્યાંના દધિવાહન રાજાની ધારિણી નામની સ્ત્રીને તથા વસુમતી નામની પુત્રીને કેદ પકડી...(૫ ૧૬) વસુમતીને ક્રશાંખીના ચોટામાં લાવીને વેચી તેને ધનાવહ નામના શેઠે વેચાતી લઈ, ચંદના નામ આપીને પુત્રીની પેઠે રાખી....(પૃ. ૨૮) ચંદનાએ પ્રભુને અડદના બાકુલા વહેારાવ્યા તે મેક્ષ લીધું. તે વખતે ત્યાં પદિવ્યા પ્રગટ થયાં. ઇંદ્ર પશુ આવ્યેા...(૫. ૩૦) ત્યાં મૃગાવતી માસીનું મળવાપણું થયું તથા તે સંબંધી વસુધારામાં પડેલું ધન થતાનિક લેવા આવ્યા, તેને નિવારીને ધનાવહુને તે ધન દઈને તથા “ આ વીરપ્રભુની પહેલી સાધ્વી થશે” એમ કહીને ઇંદ્ર પોતાને સ્થાનકે ગયા. પછી અનુક્રમે ભિકા નામે ગામમાં ઈંદ્રે નૃત્યવિધિ દેખાડીને કહ્યું કે આટલે દિવસે જ્ઞાનની પ્રાપ્તિ થશે (પૃ. ૯૨, ૫. ૧) ત્યારબાદ મેઢિકા ગામે ચમરે પ્રભુને કુશળ પૂછ્યું ..આ સર્વ શબ્દોથી સ્પષ્ટ અને શંકારહિત માલમ થાય છે કૈાશાંખી અને ચંપા નજીકમાં છે તેમજ જંભિકા અને મેઢિક પણ તે દેશમાં જ આવેલ છે. આચાર્યજીએ પણ ખિક અને મેઢિક નજીક ડેાવાનું જ (પૃ. ૬૬)માં જગ઼ાવ્યું છે.
તે જ ક. સુ. સુ. ટી. ન પૃ. ૯૪, પં. ૧૩માં લખે કે, વિજય નામના મુતે જંલિક નામના ગામની બહાર ઋજીપાલિકા નામની નદીને કાંઠે, વ્યાવૃત્ત્વ નામના
www.umaragyanbhandar.com