________________
ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ
૨૯૦ ]
ગણતાં, અથવા તે। અતિશયેાકતીના ભયને લીધે આગળ ધપવાનું જ ચેાગ્ય માની લીધું છે. આ પ્રકારની કાર્ય પતિને ગમે તે નામથી એળખવામાં આવે, પરંતુ તેમ કરવા જતાં જે ભીતિ અંતરમાં સચેત થઈ હતી તેના રદિયા પશુ પ્રથમ પુસ્તકની પ્રસ્તાવનામાં જણાવી દીધા છે. હવે તે પુસ્તકા બહાર પડી ચૂકયાં છે. અભ્યાસક્રાની દૃષ્ટિ તે પ્રત્યે આકર્ષાઈ છે. અખબારામાં અવલાકના પણ આવ્યાં છે. તેની સંખ્યા ૬૦ ઉપરાંતની લગભગ થવા જાય છે. ઉપરાંત કેટલાક સાથે રૂબરૂમાં ચર્ચા પણ કરી છે, જેમ કેટલાંક ચર્ચાપત્ર આવ્યાં છે, તેમ પ્રશ્નો પણ પૂછાયા છે. જે ભીતિ રાખી હતી તે એક યા બીજા સ્વરૂપમાં કે વધતે એક્કે અંશે વાસ્તવિક પણ કરી છે.
હવે લેખનકાર્ય પૂરૂં થયું છે એટલે ટીકાકારાને, પ્રશ્નકારને ઈ. જે કાઈ તેમાં રસ લઇ રહ્યું ડ્રાય તેમને સંતેાજવાના મારા ધર્મ માનું છું. સંતેાષ પમાડવાની પદ્ધતિ બાબત, પૃથક્કરણ એ રીતે કરી શકાશેઃ (૧) કર્તાને આશ્રયીતે (૨) અને વિષયને આશ્રયીને. કર્તામાં પાછા બે વિભાગ (અ) તે વિષયમાં નિષ્ણાત ગણાય તે (બ) અને નિષ્ણાત એટલે પત્રકાર આદિ. નિષ્ણાતેાના અભિપ્રાયા જરૂર વજનદાર ગણાય જ, પરંતુ તેઓનાં મંતવ્યો અમુક પ્રકારે બંધાઈ ગયેલ હાવાથી કાઇ વખતે એકપક્ષો થઈ જવા સંભવ છે. જ્યારે પત્રકાર સામાન્ય રીતે તટસ્થ દૃષ્ટિવાળા હાવાથી તેમના અભિપ્રાય વધારે નિષ્પક્ષી લેખવા રહે છે. પત્રકારામાં લગભગ સર્વે એકમતી થયા છે. જ્યારે નિષ્ણાત એવા વદ્યાનામાંથી-લગભગ અડધા ડઝન છે તેમાંથી-એકે, તા પુસ્તકા જોયાં જ નથી, પછી વાંચવાનું તે રહ્યું જ કયાં, છતાં કહી દીધું છે કે પુસ્તક સારૂં નથી. તેવા જ બીજા નિષ્ણાતે દૃષ્ટાંત કે દલીલ આપ્યા સિવાય જ પ્રકાશનને જાહેર રીતે ઉતારી પ!ડયું છે. જ્યારે એક નિષ્ણાત · ગણાતી સંસ્થાએ પુસ્તકને દૃષ્ટિમાં લીધા સિવાય જ, કેવળ પક્ષપાતી વ્યક્તિના કહેવા ઉપરથી સ્વતંત્ર અવલાકનના નામથી પ્રસિદ્ધ કરી દીધું છે. આ ત્રણેમાં ખૂબી એ થઈ છે કે તે ત્રણેના દરજો આવા વિષયમાં સર્વોપરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ પ્રાચીન
જેવા ગણવામાં આવે છે. આટલું કર્તાને આશ્રયીને થયું. હવે વિષય પરત્વે જણાવતાં, તેના પણ એ ભાગ પડાશે. એક દાખલાદલીલ સાથે અને બીજો મેધમ રીતે દર્શાવાયેલના દાખલાદલીલવાળાના ખુટ્ટાસા આગળ જતાં ચેાથા (૪) વિભાગે, અને મેાધમવાળાના આ નીચેના પ્રથમ (૧) વિભાગે જ આપ્યા છે. ધારૂં છું કે તે પ્રકારના મારા વક્તવ્યથી સર્વને સંતેષ મળશે.
મેધમ ટીકાઓ આ પ્રમાણે થઈ છેઃ——
(૧) પુસ્તક critically=સવળી અવળી દલીલા સહિત, તૈયાર થયું નથી. એક ગણત્રીએ આ કથન વાજબી છે, બીજી ગણત્રીએ ગેરવાજખ્ખી છે. વાજખી એટલા માટે કે પ્રથમ તે આખું પુસ્તક કેવળ ઉચ્ચ શિક્ષિતા માટે જ ન લખતાં, સામાન્ય જનતા પણ રસપૂર્વક વાંચે, તેવા બન્ને ઉદ્દેશ ધ્યાનમાં રાખ્યા છે; જેથી કરીને વિદ્વાને, સંશાધનકાર્યમાં મંડયા રહેનાર તથા ઉચ્ચ પરીક્ષાના અભ્યાસીએ માટે, ખાસ શૂટનેટવાળા ભાગ અને સામાન્ય વાચક માટે મુખ્ય લખાણવાળા ભાગ રાખ્યા છે. તેમજ વાચન શુષ્ક થઈ ન પડે તે સારૂ, અવારનવાર ઇતિહાસને મદદરૂપ થઇ પડે તેવા નાના ફકરાઓ, સંવાદો કે કે દંતકથાઓના ઉપયાગી ભાગા દાખલ કર્યાં છે. વળી જેને ક્રીટીકલી તૈયાર કરાયલાં પુસ્તકો કહેવાય છે તેમાં જે પદ્ધતિએ કામ લેવાયું હાય છે, તે અનિશ્ચિત પરિણામદાયી લાગવાથી (જુએ ફકરા નં. ૨, ૧૦, ઈ.) મેં જુદી જ રીત ગ્રહણ કરેલી છે. આ એ દૃષ્ટિએ નિહાળનારને ક્રીટીકલી લખાયું નથી એમ દેખાય તે સ્વાભાવિક છે.
જ્યારે બીજી રીતે ક્રીટીકલ કહી શકાય તેમ છે. કેમકે, અત્યાર સુધી વિદ્વાનેએ સવળી અવળી દલીલ તથા પૂરાવા તળી તેળીને જે નિર્ણયા બાંધ્યા છે તેને મેં સ્વીકારી લઇ તેમનાથી જ્યાં જ્યાં મભિન્નતા મને રૃખાઈ, ત્યાં ત્યાં જ કેવળ તેના એક બે મુખ્ય પૂરાવા (વિશેષ ન આપવા માટે નીચેની દલીલ નં. ૨ જીએ) ઈ. આપીને તે સાબિત કરી અપાઈ છે. વળી પ્રત્યેક પૃષ્ઠે નવી નવી માહિતી જ ભરેલ હોવાથી, જેમ ખાસ નિબંધ લખનાર પેાતાના વિષયને અનેક પુષ્ટિ આપતી
www.umaragyanbhandar.com