________________
કેટલીક પરચુરણ આમતે
ચતુર્દ શમ પરિચ્છેદ ]
દ્ર
ભાગવતા તેમના સુખે ઈશ્વરદત્ત અભિર મહાક્ષત્રપ મનીને સ્વતંત્ર થઇ ખેડે છે (જીએ પુ. ૩, પૃ. ૩૮૩-૬) એટલે સાબિત થાય છે કે નં. ઢવાળા દ્રદામનથી માંડીને ન. હના રાજ્યે ઈ. સ. ૨૬૧ સુધીમાં તેના વંશમાં થયેલ કાઈ રાજવીએ ક્રાઈક કાળે નાસિક જીલ્લાવાળા (કન્ડેરીના લેખ જ્યાં આવેલ છે તે) પ્રદેશ જીતી લીધા હેાવા જોઈએ જ; અને તે બધા ક્ષત્રામાં રૂદ્રદામન જેવા કાઇ પરાક્રમી નીવડયાનું નીકળતું નથી એટલે આ જીતને યશ આપણે રૂદ્રદામનના ફાળે ચઢાવી દઇએ તે ખોટું નહીં ગણુાય. આ પ્રમાણે નક્કી થઈ શકે છે કે, રૂદ્રદામને નં. ૨૭વાળાને પરાજીત કરીને હઠાવ્યા હરો અને પછી તે પ્રાંત ઉપર અધિકાર ભાગવવાને પાતા તરફથી આભીરજાતિના સૂબાની નિમણૂક કરી હશે. ખીજી રીતે વિચારતાં નં. ૩થી નં. ૭ સુધીના ચખ્ખણુવંશી ક્ષત્રપેામાં નં. ૫ વાળા સિંહ તથા નં. ૭ વાળા રૂદ્રસેન પણુ, નં. ૩ વાળા રૂદ્રદામન જેવા મહાપરાકમી થયા દેખાય છે. એટલે કદાચ તેમના રાજ્યકાળે પણ આંધ્રપતિ ઉપર જીત મેળવવાનું સંભવિત છે. અને તેમ બન્યું હાય તો નં ૨૭ આંધ્રપતિને હરાવ્યાને ખલે નં. ૨૮ને હરાવવાનું માનવું પડશે. ગમે તેમ ઠરાવવામાં આવે પણ એટલી હકીકત ચેાસ છે જ કે, નાસિક જીલ્લાવાળા પ્રદેશ ચણુ વંશીઓની હકુમતમાં આવ્યા હતા ખરા જ. પછી તેને સમય નં. ૩ રૂદ્રદામનના, નં. પ વાળા ફ્દ્રસિંહના કે નં. છ વાળા સેનપહેલાના રાજ્યકાળે ઠરાવે। તે વસ્તુ નાખી છે. સાથે એટલું પણ સત્ય છે કે, નં. ૭ વાળા શ્ત્રસેન પછી, તે વંશના નખળા રાજ્યઅમલ થતાં જે ગડબડ થવા પામી હતી તથા ૧૫૮થી ૧૬૦ સુધીના-ત્રણ વર્ષ સુધીના—કેવળ ક્ષત્રપના જ સિક્કા મળે છે પરંતુ મહાક્ષત્રપના સિક્કા મળતા નથી, તે સમયે તે ાભિરસખાઓએ સ્વતંત્ર અની પેાતાના ત્રૈકુટકવંશની સ્થાપના કરી દીધી હતી. જોકે વિદ્વાનાએ આ ૧૫૮ ૧૬૦ની સાલને (જીએ કા. આં. રૅ. પૃ. ૨૧૪) શંક સંવત લેખી તેમાં ૭૮ના વધારા કરી ઈ. સ. ૨૩૬૨૩૯ ગણવા પ્રયાસ કર્યાં છે પરંતુ કાઈ રીતે સ્થિ તિના ઉકેલ કરી શકાયા નથી જ. (જીએ ક્રે. -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ પ
૨. પૃ. ૧૬૨ અને ૧૩૩). જ્યારે આપણે નક્કી કરી આપ્યા પ્રમાણે તે ચ સંવતની આદિ ઈ. સ. ૧૦૩માં થયેલના હિસાખે તેને સમય ઈ. સ. ૨૬૧૨૬૪ ઠરાવતાં સર્વ ક્રૂડ ખેસી જાય છે, એટલે ઉપર જણાવેલ વસ્તુ ઐતિહાસિક ઘટના તરીકે સત્ય પૂરવાર થયેલી તથા ઈ. સ. ૨૬૨માં આંત્રર્વસના અંત આવ્યા હેાવાનું સમજવું રહે છે.
લેખ નં. ૧૭માં કાઇક વાસિપુિત્રની રાણીને કારક્રમક મહાક્ષત્રપ રૂદ્ર...ની પુત્રી લેખાવી છે. તેના ઉકેલ વિદ્યાનાએ એમ કર્યો છે કે તે કારક્રમક મહાક્ષત્રપ રૂ.... એટલે ચણુના પૌત્ર મહાક્ષત્રપરૂદ્રદામન હતા તેણે પોતાની પુત્રી આંધ્રપતિ વાસિષ્ઠિપુત્રને પરણાવી હતી. આ ઉકેલ કેવી રીતે વાજખી નથી તેની ચર્ચા પંચમ પરિચ્છેદે તે લેખનું વર્ણન કરતાં આપણે સવિસ્તર કરી બતાવી છે. એટલે તે રીતે અત્ર ઉતારથી જરૂરની નથી. પરંતુ તેના સાર એ છે કે, વાસિષ્ઠપુત્રની તે રાણી કાઈ કદંબક્ષત્રિય સરદારની પુત્રી હતી, તે સરદારનું નામ મહાક્ષત્રપ રૂદ્રભૂતિ કે રૂદ્ર નામથી શરૂ થતા અક્ષરવાળું હતું. તે સરદાર તે સમયે સૈન્યપતિ હતા અને સંભવ છે કે જેમ ત્રૈકૂટવંશની સ્થાપના કરનાર આભિર સરદાર મહાક્ષત્રપ ઈશ્વરદત્ત, પોતે ચઋણુવંશી મહાક્ષત્રપોને સૂા હતા, તેમ ઉપર જણાવેલ મહાક્ષત્રપ રૂદ્રભૂતિ પણ ! તે જ આભિર જાતિના સરદાર હરશે. એટલે તે સમયે આભિર જાતિના સરદારા રાજ્યમાં સૂખા અને સૈન્યપતિ જેવા મોટા ઢાદ્દાને શેાભાવતા હતા તથા મહાક્ષત્રપનું બિરૂદ પણ ધરાવતા હતા. આ વાસિપુિત્રને આપણે નં. ૨૯ વાળા ત્રિપતિ ઠરાવેલ છે એટલે મહાક્ષત્રપ રૂદ્રભૂતિના સમય પણ તેના સમકાલીન તરીકે ઈ. સ. ૨૦૦તા ઠરાવવા પડશે, જ્યારે મહાક્ષત્રપ ઈશ્વરદત્તનું રાજ્યશાસન આપણે ઈ. સ. ૨૬૧થી શરૂ થયાનું ઠરાવ્યું છે. એટલે બન્ને જણા વચ્ચે જો કે લગભગ ૬૦-૭૦ વર્ષનું અંતર છે. પરંતુ એક પ્રજાના સરદાર તરીકે અને મહાક્ષત્રપ જેવા જવાબદાર હૈદ્ા ઉપર બિરાજવાના
કેટલીક પરચુરણ મામતા
www.umaragyanbhandar.com