________________
કડ
કરી
-
* *
ચતુર્દશમ પરિચ્છેદ
શતવહન વંશ (ચાલુ) ટૂંકસાર –(૨૪) ગૌતમીપુત્ર શાતકરણિ––તેના વિશે કાંઈ જાણવામાં આવ્યું નથી.
(૨૫) ચત્રપણે વાસિષીપુત્ર–ગૌતમીપુત્ર અને વાસિષ્ઠીપુત્રના ચાર યુગલો થયાં છે તેમાં રાણી બળશ્રીના પુત્રપૌત્રનું યુગલ કયું, તેની જુદા જુદા ચાર મુદ્દા આપીને કરેલી ચર્ચા અને તેમાંથી તારવેલો નિર્ણય–ડે. મ્યુલરે અને ડે. ભગવાનલાલે ભિન્નભિન્ન રીતે કરેલ ચત્ર પણ શબ્દને ઉકેલ તથા ટોલેમીએ પિતાના સમકાલિનપણે આ ચિત્રપણને અને ચવ્હણને ગણાવ્યા છે પરંતુ વિદ્વાનને તે માન્ય નથી, તેને કાઢી આપેલ નિચેડ અને તે પુરાણ કથનની બતાવી આપેલ સત્યતા-ગદંભીલ અને શતવહનવંશીમાં સમકાલીનપણે થયેલ રાજાઓ વચ્ચે મિત્રાચારીના ભાવાભાવનું કરેલ વર્ણન તથા ચત્રપણે સૌરાષ્ટ્ર અને ગુજરાતની ભૂમિ ગર્દભી પાસેથી જીતી લીધી હતી તેને આપેલ ખ્યાલ
(૨૬) ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણિ, પુલુમાવી ત્રીજે–તેની પાસેથી ચઠણે પડાવી લીધેલ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને તેને પિતાને બનાવેલ માંડલિક, જુદાજુદા ગૌતમીપુત્રના શિલાલેખ અને સિક્કાઓમાંથી કયાકેન, તે ઓળખવાને બતાવેલી ચાવીએ--
(૨૭) શિવશ્રી વાસિષી પુત્ર (૨૮) શિવસ્કંધ ગૌતમીપુત્ર (૨૯) યજ્ઞશ્રી વસિષી પુત્ર શાતકરણિ અને (૩૦ થી ૩૨) છેલા ત્રણ રાજાઓ આ વંશની પડતી કેમ થઈ તથા ચકણુવંશી નં. ૩ ને રૂદ્રદામન, નં. ૫ ને રૂદ્રસિંહ અને ને, ૭ ને રૂકસેન; આ ત્રણેના પ્રથમાક્ષર રૂદ્ર હેવાથી કયાં ગડબડ થવા પામી છે તે વિશે શિલાલેખના આધારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com