________________
એકાદશમ પરિચ્છેદ્દે ]
મુખપત્ર) પુ. ૮૨ અં. ૧, પૃ. ૪૮ થી ૫૫માંના પૌરાણિક ગ્રંથના આધારે લખાયલા એક લેખના પાંચેક ઉતારા અમે પૃ. ૨૨ થી ૨૦૭ સુધી ટાંકવ્યા છે. તેમાંથી એકદમ છેવટે ખાર મુદ્દાઓને સાર કાઢીને ખતાન્યેા છે કે રાજા વિક્રમાદિત્ય શાલિવાહનનું જ ખીજું નામ કુંતલ હતું. એટલે કે પુરાણ ગ્રંથ પ્રમાણે શાલિવાહન રાજાનું નામ કુંતલ હતું એમ સિદ્ધ થાય છે જ્યારે જૈન સાહિત્ય ગ્રંથેાના વર્ણન ઉપરથી એવા ધ્વનિ નીકળે છે કે કુંતલ રાજા શાલિવાહન જેવા પરાક્રમી ખરા પરંતુ તેના સમય શાલિવાહન પછી છે. તુરતજ પાછળ છે કે આંતરી મૂકીને છે તે સ્પષ્ટ થતું નથી. પરંતુ શાલિવાહન અને કુંતલ બન્ને ભિન્ન ભિન્ન વ્યક્તિ છે એમ સ્પષ્ટ જણાય છે; આ બન્ને વિચારાનું સમાધાન નીચે પ્રમાણે કરાય છે,
રાજા હાલ અને કુંતલની ઓળખ
પુરાણિક ઉતારામાં પણ કયાંય (એક અપવાદ છે, પણ તે સમળ નથી તેથી ગણત્રીમાં લીધા નથી) ચેાખ્યું તે। લખેલ જ નથી કે કુંતલનું ખીજાં નામ શાલિવાહન હતું. પરંતુ વાકયેાને અરસપરસ ગેાઠવવાથી By rule of Axiom=સિદ્ધાંતના નિયમેાથી તે તથ્ય કાઢી શકાય છે; તે વાકયેા જ અમે વાચક પાસે તેની સ્વયંવિચારણા માટે રજુ કરીએ છીએ. (પહેલું અવતરણ)—વિક્રમાદિત્યના પિતાનું નામ મહેન્દ્ર હતું(સામદેવને વિક્રમાદિત્ય તે કુંતલ શાતકરણિ અને પુરાણુમાંના મહેન્દ્ર બન્ને એક જ લાગે છે આ વાકયને અપવાદ અને સંશયાત્મકરૂપે ગણી આપણે બહુ આધાર લીધા નથી પરંતુ નજરમાં તે। રાખ્યું છે). કુંતલની પટરાણી મલયદેશની રાજકન્યા મલયવતી હતી. (બીજાં અવતરણ) રાજા કુંતલના સમયે કવિ ગુણુાઢયે બૃહત્કથામાં જણુાવ્યું છે-મહેન્દ્ર અને સૌભદ્રાને ત્ય વિશલાલ (વિક્રમક્તિ) નામના પુત્રના જન્મ થયે–(ત્રીજું અવતરણ) વિક્રમશક્તિને ત્રણ મુખ્ય રાણીઓ–દક્ષિણાપથની, સિંહલમલય અને કલિંગદેશની એમાં મલયવતી પટરાણી હતી—પોતાના રાજાની પ્રભુતા અને ચક્રવર્તી પદ્દની કાર્તિને જ્વલંત કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
રાજા હાલ અને કુંતલની ઓળખ
૨ ૨૩૭
કવિ (ગુણાયે) રાજાને વિક્રમાદિત્યનું બિરૂદ આપ્યું હતું. (ચેાથુ અવતરણ ) સ્કન્દસ્વતી—તેના પુત્ર મહેન્દ્ર (મૃગેન્દ્ર સ્વતિકર્ણ) શાતણિ અને તેના પુત્ર કુંતલ ધણા જ પરાક્રમી (આ વાકય મરહુમ પંડિત જાય્સ્વાલનું છે. તેમણે સંશોધિત કરીને લખેલ છે. જ્યારે ઉપર કૌંસમાં આ પ્રમાણે જ ખીડેલ વાકય સંજ્ઞાયાત્મક લેખ્યું હતું. હવે સમજાશે કે તે પણ બરાબર જ છે) (પાંચમું અવતરણ)– કવિએ પોતાના શૂરા રાજાને; આ સર્વ વાકયેાને અરસપરસ ગેાઠવવાથી તાત્પર્ય નીકળે છે કે, રાજા મહેન્દ્ર અને સૌભદ્રાના પુત્ર કુંતલ શાતકરણ અને સમકાલીન કવિ ગુણાય; કુંતલ પરાક્રમી હતા તેને ત્રણ રાણીઓ હતી ઇ. ઇં; આ અવતરણાનાં ખાજા કથનામાં કદાચ અતિશયાક્તિ માની લઈએ પરંતુ આટલું તે સત્ય જ છે કે વિ ગુણાત્મ્ય રાજા કુંતલના સમકાલીન હતા કે જેણે કથાસરિત્સાગર નામના ગ્રંથ લખ્યા હતા. એટલે જેના સમકાલિન તરીકે કવિ ગુણાઢય પૂરવાર થાય, તે જ રાજા કુંતલ અને તેમના જ પ્રશંસક કવિ ગુણાઢય થયે એમ નિર્વિવાદ પણે કહી શકાય. જૈનસાહિત્ય સંશાધક પુ. ૩ અં. ૨, પૃ. ૧૭૧માં જણાવાયું છે કે “રાજાની વિદ્વત સભામાં પાદલિપ્તસૂરિ (તરંગવતી કથાના કર્તા) એક પ્રતિષ્ઠિત કવિ હતા. વળી બૃહતકથાના કર્તા ગુણાત્મ્ય પણ આ હાલ રાજાના ઉપાસીત કવિ હતા. આમના પરિચય કુવલયમાળા કથાની પ્રશસ્તિમાં આપ્યા છે. આ રાન્ત શાતવહન વંશી કવિ હતા એમણે પ્રાકૃતગાથા કાશ અથવા ગાથાસતિ નામની કૃતિ રચી છે ” આ અવતરણુમાંથી તેા આપણે જોષએ છે તે કરતાં અનેક જાતના ખુલાસા મળી આવે છે અને સર્વ હકીકત તદ્દન સ્પષ્ટપણે જ કરી બતાવી છે એટલે કાઈ વાકયને અિર્થ ઉભા પણ થતા નથી જ. વળી જૈન સાહિત્ય ગ્રંથની હકીકતમાંથી નીકળતા સૂર પ્રમાણે જો કુંતલ નામે વ્યક્તિ જુદી જ હાય તેાયે તે રાજા હાલની પાછળ થયેલી ગણાય, નહીં કે તેની પૂર્વે. અથવા ઉપર ટાંકલ પુરાણના હંસયદર્શક પહેલા અવતરણ પ્રમાણે કુંતલને કદાચ વિક્રમાદિત્યના પુત્ર તરીકે લેખાવીએ તે તે વિક્રમાદિત્ય રાજા હાલની
www.umaragyanbhandar.com