________________
પ્રથમ પરિચ્છેદ
શતવહન વંશ અથવા શાતવંશ
ટૂંક સાર—અંધ્રવંશી રાજાએને જે જુદા જુદા સાત નામેાથી ઇતિહાસકારોએ ઓળખાવ્યા છે તે નામાની શુદ્ધિ અશુદ્ધિ બતાવવાના સેવેલ પ્રયત્ન—
(૧) પ્રથમ નામ અંધ્ર (૨) અને ખીજુ નામ આંધ્ર છે, તેમાં અંધ્ર શબ્દ પ્રદેશ વાચી છે છતાં તેની અદ્યાપિ પર્યંત નિર્દિષ્ટ થયેલ હદ અનિશ્ચિત છે તેથી, તેમજ આંધ્ર શબ્દ પ્રજાસૂચક છે તેથી, આ વંશને આંધ્રવંશ કહી શકાય, પરંતુ અઘ્ર ન કહી શકાય; તેની સાખિતી માટે મતાવેલ અનેક શિલાલેખી અને સિક્કાઇ પુરાવા તથા દલીલેા—
(૩) શત-એટલે ૧૦૦; આ સાલમાં તે વંશની ઉત્પત્તિ થવાથી તે રાજાએ શાત પણ કહેવાતા એમ બતાવેલા શાસ્ત્રોક્ત તથા અનેક વિધ પુરાવા-આ ૧૦૦ ને આંક કચા સંવતના હાઈ શકે તથા તે ઉપરથી તેમના ધર્મ ઉપર પડતા પ્રકાશ(૪) શાત વહન, શતવહન, અને શાતવાહન, શતવાહન—આમાં શત અને શાતની સમજૂતિ, ઉપર નં. ૩માં અપાઇ ગઈ છે. ખાકી રહેતા શબ્દમાં, વહન અને વાહનની ખતાવવામાં આવેલી શુદ્ધિ અશુદ્ધિ-લગભગ દશેક વિદ્વાનાના વિચારશ ટાંકી આ વિષયની ચર્ચા કરાયલ હાવાથી તેમાંથી ઉભી થતી રસમયતા—(૫) શતકરણ, શાતકરણિ-તેમાં ન. ૪ ની પેઠે પ્રથમાક્ષર શત અને શાત છેઃ ખાકી રહેતા શખ્ત કરણિ અથવા તે ઉપરથી આનુમાનિક કણિ; એમાંથી કચેા વ્યાજખી છે, તે તેમના જીવનવૃત્તાંત ઉપરથી વિચારાયું છે, પર ંતુ તે એકે બંધબેસતા થતા ન હેાવાથી તેના શબ્દ ઉકેલમાં કાંઈ સ્ખલના થવાની વક્કી છે, અથવા શું શબ્દ ડાઈ શકે તેનાં કારણુ ખતાની કરેલી ચર્ચા—(૬) શાલિવાહન, શાલવાહન તથા શાલવાન—આ શબ્દો તે વંશના સર્વ રાજાઓને લગાડી શકાય કે તેમાંની કેવળ એકાદ વ્યક્તિને જ (૭) તથા અંધ્રભૃત્યના કે આંધ્રભૃત્યના ઉપયેગ પણ નં. ૬ ની પેઠે અમુક અંશે મર્યાદિત છે કે વ્યાપક છે, તેની કરેલી ચર્ચા–વિદ્વાનાએ પ્રભૃત્યના અને શુંગભૃત્યના એસારેલ અર્થમાંથી, દલીલપૂર્વક ખતાવી આપેલ સમજૂતિ છેવટે ઉપરના સવ વિવેચનના તારવીને આપેલ ટૂંક સાર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com