________________
૧૯૮ ]
[ એકાદશમ ખડ
શબ્દના અર્થ કાંઈક અંશે સમજાવીશું. જૈનશબ્દ, જી=જીતવું, ઉપરથી યેાજાયા છે. જેણે જીત મેળવી છે તેને જીન કહેવાય અને જે જીનને અનુસરે તે જૈન કહેવાય. આ પ્રમાણે તેના વ્યુત્પત્તિ અર્થ ચાય છે. આટલે દર સર્વસંમત હકીકત છે. પણુ જીત શેની ? શા માટે? કૈાની ઉપર તેને યથાર્થ ન સમજવાથી ગેરસમજૂતિ ઉભી થાય છે. આ ખાખતના ખુલાસા કિંચિદંશે આપવા પ્રયત્ન કરીએ. કાની ઉપર ? દુશ્મન ઉપર; શા માટે ? આત્મકલ્યાણ માટે; આત્માના
જાય છે, કે દરેકેદરેક માણસે જૈન થવાને પ્રયત્નશીલ ખનવું જ જોઈએ; જે જેટલે દરજ્જે પેાતાના અંતરના દુશ્મનેાને હણી શકે, તેટલે દરજ્જે તે જૈન થયા કહેવાય. જૈનને કાઈ જ્ઞાતિ, વણું, કે આજીવિકાનું સાધન મેળવતાં સાધન જેવા, કૃત્રિમભેદનું બંધન પરવડી શકે જ નહીં. ઉપરની વ્યાખ્યા તા, જ્ઞાતિપરત્વે વાણિયા, બ્રાહ્મણ, નાગર, ખ્રિસ્તિ, ઈ.; કે, વધુ પરત્વે ક્ષત્રિય, શુદ્ર, વૈશ્ય, ઈ. ઇ,; કે આજીવિકા પ્રાપ્તિના ભેદ જેવા કે, મેચી, કુંભાર, તેલી, ભંગી કે ખાટકી ઈ. ઈ. ભેદોને, જૈન ઉત્કર્ષ માટે શૅની જીત ? ચિયારથડે મેળવેલી નહીં,અનવાને કાઈ પ્રકરની અટકાયત મૂકતા જ નથી; તેમ વર્તમાનકાળે ઉપસ્થિત થઈ ગયેલ ધર્મભેદી માટે પણ, જૈન શબ્દને ખરી રીતે લાગતુંવળગતું નથી. તેમાં તા વૈદિકધર્મીનુયાયી પણ આવી શકે છે. એક મુસલમાન બંધુ પણ આવી શકે છે, તેમજ પારસી ભાઈઓના, ખ્રિસ્તીબંધુના, સમાજીસ્ટના, શિખના, કબીરપંથીનેા, રામાનુજમના, લિંગાયતને ઈ. ઈ. સર્વ કાઇને પણ સમાવેશ થઈ શકે છે. મતલખ કે જૈન શબ્દને, દુનિયાદારીના વ્યવહારને અંગે તથા સમાજ વ્યવસ્થાને અંગે, જે કૃત્રિમ ભેદ પાછળથી ઉભા થવા પામ્યા છે, તેમાંના ક્રાઇની સાથે સંબંધ છે જ નહીં. તેને કેવળ અંતરાત્મા, અંતરની ઊર્મિ, મનુષ્યની મનેાવૃત્તિ, હૃદયના ભાવ ઇ. સાથે જ સંબંધ છે.સમ્રાટ પ્રિયદર્શિનના શિલાલેખાને, સ્તંભલેખાને પણ ઉંડાણમાં ઉતરીને નિહાળીશું તે। અમારા આ કથનના મર્મ તરત સમજી જવાશે. એટલે જ તે સર્વને, જેમ વિશ્વબંધુત્વની ભાવના પ્રગટ કરતા લેખવામાં આવે છે—આવ્યા છે, તેમ જૈનધર્મ વાસ્તવિકરીતે તે સકળ વિશ્વમાં, પછી તે મનુષ્ય, દૈવ, નારી કે તિર્યંચ, (જેના ભેદ્ય પશુ, પક્ષી આદિ કહી શકાય છે) ચેાનિને જીવ હોય, અથવા સામાજીક વ્યવસ્થાને અંગે, શેઠ કે તાકર હાય, પતિ કે પત્ની હાય, રાજા કે ગુલામ હાય, કે તે પ્રકારના અનેક ભેદમાંના કાઈ હાય, તે પણ તે સર્વે પ્રત્યે, બંધુત્વની ભાવના પાષવાને જ નિર્દેશ છે, પરંતુ કેવળ તે શબ્દને અર્થ, વર્તમાનકાળે જેમ અમુક પ્રકારના આચાર આચરનારને જ કે તેવા માબાપને પેટે જન્મ ધારણ કરવાને લીધે જ તેને જૈન લેખવામાં આવે છે તેમ સંકુચિત અર્થમાં જ્ઞાપિ
ધર્મનું મહત્ત્વ અને મથાલેખન
પરંતુ ખરા અંતઃકરણની, અને મનના સંયમવડે મેળવેલી જીત; કેમકે હથિયારવડે જીત મેળવવામાં તે હિંસા પ્રધાનપણે રહેલી છે, જ્યારે મન ઉપર સંયમ રાખીને જીત મેળવવામાં કષાયેાના નિગ્રહ કેળવાય છે. તેમ જ દુશ્મન એટલે કાંઇ દેખીતા દુશ્મના નહીં કે જે લાકડી, લાઠી, તલવાર, બંદુક લઈને સામા ધસી આવી આપણે દેખીએ તેમ આપણી સામે ધા કરી શકે છે; પરંતુ આત્માના દુશ્મને, કે જેમની સંગતિથી આત્મા પેાતાની ઉચ્ચગતિ સાધી શકતા નથી; પેાતાના—નિજ સ્વરૂપમાં રમણુ કરી શકતા નથી. અર્થાત્ જે દુશ્મને તેને બાધક થઈ અટકાવ નાંખ્યા કરે છે—જેવા કે, ઈર્ષ્યા, વેરઝેર, ક્રોધ, માન, માયા, લાભ, મત્સર, ઇત્યાદિ કાયા; કે જે વ્યવહારમાં વ્યભિચાર, ચેરીચપાટી, હંગેફ્રિસાદ ઇ. ઇ. રૂપે પ્રગટપણે દેખા દઈ રહ્યા છે. આ બધા અંતરના દુશ્મને કહેવાય છે. બાહિરના દુશ્માને હણવામાં—તે ઉપર જીત મેળવવામાં—તા હિંસાના આશ્રય લેવા પડે છે, જ્યારે અંતરના દુશ્મનને ખાખરા કરી, છત મેળવવામાં કે સંપૂર્ણપણે હણવામાં, આત્મસંયમ કેળવવો રહે છે અને તેમાં જરાયે હિંસાને સ્થાન રહેતું નથી. મતલબ કે બહારના દુશ્મનેાને ઢવાનું કાર્ય હિંસામય છે જ્યારે અંતરના શત્રુને હણવાનું કાર્ય તદ્દન અહિંસામય છે. આ વરૂપમાં જે જીન અને જૈનને ખરા અર્થ સમજવામાં આવે તેા, જે અનર્થ કે ગેરસમજૂતિ ઉભી થવા પામે છે તે આપે।આપ નિર્મૂળ થઇ જશે, ઉપર પ્રમાણે અર્થ સ્વીકારતાં, તે પશુ સ્પષ્ટપણે તે સ્વયંસિદ્ધ થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com