SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ] t સ્મૃતિમાં નથી. એટલે હાલ તા આ પ્રમાણે સારરૂપે જણાવીને, કયું સ્થાન કયા રાજાના સમયે, રાજપાટ તરીકે માન્ય રહ્યાનું વિશેષ સંભવિત છે તે જો શેાધી શકાય તો તેમ કરવા કૅાશિષ કરીશું. આદિપુરૂષ શ્રીમુખે પૈંડમાં ગાદી કરી હતી તે સર્વમાન્ય અને સુવિદિત છે એટલે તેની ચર્ચા કરવી નિરર્થક છે. પરંતુ ત્યાંથી વરંગુળઅમરાવતીમાં ગાદી પ્રથમ કયારે લઈ જવામાં આવી તે વિવાદભર્યુ દેખાય છે. અત્યારે વિદ્વાનેાના મેટા ભાગની માન્યતા એમ બંધાઈ છે કે, રાણી મળશ્રીએ જે નાસિકના લેખ કાતરાજ્યે છે અને તેમાં (ચતુર્થ પરિચ્છેદે લેખ નં. ૭) ગૌતમીપુત્રે destroyed the Sakas and restored the glory of " શબ્દો (લેખ નં. ૩૩-૩૫) વાપર્યા છે તેના અર્થ એમ બેસાર્યાં છે કે, નહપાણના સમયે તેના જમાઈ રૂષભદત્ત તથા પ્રધાન અયમે શતવહનવંશી ઉપર જીત મેળવી (જીએ લેખ નં. ૩૫) ત્યાં દાન દીધું છે તે એટલા માટે કે (૧) છત કર્યાંનું સ્મરણુ–સ્મારક પણ રહે; (૨) તેમ જ તે જગ્યા પ્રથમ શતજ્ડનવંશીએના કબજામાં હતી તેને-અહઃ રાજગાદી ખેસવીને-છેડી દર્દીને દેશના કોઈ અજ્ઞાતસ્થળે ભીતરમાં લઈ જવી પડી હતી તે પ્રસંગ, પરાજીતપક્ષને એક માટા કલંકરૂપ ગણુાતા રહી સાક્ષી આપ્યા કરે; (૩) તથા આ લાગેલ લંક પરાજીત પક્ષમાંના એક રાજવી ગૌતમીપુત્ર શાતકરણીએ ગાદીપતિ બન્યા બાદ સ્વપરાક્રમથી, પેલા વિજેતા પક્ષવાળા નહપાણક્ષહરાટનું અને રૂષભદત્તશકના સ્વધર્મીઓનુ ( નાસિક લેખ નં. ૭માં જણાવ્યા પ્રમાણે હરાવીને) જડમૂળથી નિકંદન કાઢી નાંખ્યું હતું જેથી તે કલંક નિર્મૂળ થયેલ ગણાય. (૪) વળી રાજગાદી જે અજ્ઞાતસ્થળે લઇ જવામાં આવી હતી તેને પાછી અસલના સ્થાને, ત્યાંથી થયેલ ભાંગતાડજણાવી સમરાવી કરીને તેમ જ તે નગરને તદન નવું સ્વરૂપ આપીને તે લઈ આવ્યા હતા એમ બતાવી શકાય. આ પ્રમાણે બધા પ્રસંગ ગાઠવી કાઢયા છે; છતાં કબૂલ રાખીએ કે આ પ્રમાણે જ ખરી સ્થિતિ હતી, તેા શતવહનવંશીને લાગેલ કલંકના અથવા વેંઢથી ગાદી ખસેડીને અમરાવતી લઇ જવાનો સમય ઇ. સ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પાછું રાજપાટ વિશે [ એકાદામ ખંડ પૂ. ૧૧૪ના, અને નિર્મૂળ કરાયાના એટલે અમરાવતીમાંથી પાછીપમાં રાજગાદી આવ્યાના સમય છે. સ. પૂ. ૫૩મ, ગણાશે પરંતુ આપણે નીચેના પારામાં સાબિત કરીશું કે તે માન્યતા ભૂલભરેલી છે. જ્યારે એ વચ્ચે કાઇપણ પ્રકારની લડાઇ જાગે છે ત્યારે તે કેવળ પૈસા (જર ) કે સત્તા ( જમીન ) મેળવવા માટે લડાય છે એવી અત્યારે જે માન્યતા દુનિયાભરમાં ફેલાઇ રહી છે, તેવું પ્રાચીનકાળે નહોતું જ. તે આપણે પુ. ૧, પૃ. ૭ માં “ જર, જમીન અને જોરૂ તે ત્રણે કયાના હારૂં”વાળો જે ઉક્તિ વપરાવા લાગી છે, તે ત્રણે વસ્તુના સમય પરત્વે, તેજ પૃષ્ઠે ટીકા નં. ૧૧ માં વિશેષ સ્પષ્ટિકરણ કરી બતાવ્યું છે. જે ઉપરથી સમજાશે કે પ્રાચીન સમયે લડાઈ એ પ્રધાનપણે જોરૂ નિમિત્તે જ થતી હતી. જમીન સત્તાભૂખનું કારણ તે પાછળથી તેમાં ઉમેરાયું છે. તેને સમય વહેલામાં વહેલા આંધ્રા તાયે ઇ. સ. પૂ. ની પ્રથમ સદીથી ઈ. સ. ની ખીજી સદી મૂકી શકાય, અને આ સમય પણ ઉત્તર હિંદુ વિશે જ સમજા રહે છે કે જ્યાં પરદેશીઓ સાથેના સંપર્કને લીધે તેવી ભાવના કાંઈક ઉતાવળે પ્રવેશવા પામી હતી. જ્યારે દક્ષિણ હિંદ તા આવી અથડામા અને પરદેશીઓના હુમલાથી કેટલાય વધારે લાંબા વખતસુધી તદ્ન અલિપ્ત રહેવા પામ્યા હતા; જેથી ત્યાં તેવી ભાવનાને ઉદય તેથી પણ મેાડા થવા પામે તે દેખીતું છે. આપણે અત્યારે દક્ષિણ હિંન્દને જ પ્રશ્ન વિચારી રહ્યા છીએ, એટલે કબૂલ કરવું રહે છે કે નહપાણે કે તેના પ્રધાને દક્ષિણું હિન્દ ઉપર જે સમયે (ઇ. સ. પૂ. ની બીજી સદીમાં) જીત મેળવી હતી તે સમયે કાંઇ જમીનની ભૂખ નહતીજ. પરન્તુ શિલાલેખવાળા છઠ્ઠા પરિચ્છેદના ઉપસંહારમાં ગયા પ્રમાણે, ધાર્મિક કારણના પરિણામરૂપ તે હતી. વળી આપણા આ કથનને બીજી અનેક રીતે ટેક્રે પણ મળી રહે છે; જેમકે (૧) ઈ. સ. પૂ. ૧૧૪ની પહેલાં કેટલાય વખતપૂર્વે થયેલ જ્ઞાતવહન વંશીઓની સત્તા પૂર્વ હિંદમાં જામી પડી હતી, તે આપણે તેના શિલાલેખ અને સિક્કાએથી (પુ. ૨ માં તૃતીર્થ પરિચ્છેદ અને આ પુસ્તકે પાંચમા તથા છઠ્ઠો પરિ www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy