________________
પૂર્ણાત્સંગનાં નામ, ભિરૂદ, ઉમર, ઈ.
અમ પરિચ્છેદ ]
ગાદી ઝૂંટવી લીધાના ઉલ્લેખ કરેલ છે. મતલબ કે નાસિકલેખમાં શ્રીકૃષ્ણના નિર્દેશ કરેલ છે જ્યારે ઘાટના લેખમાં કૃષ્ણનું નામ જ નથી લીધું. એટલે નાસિક લેખના સમય પ્રથમ થયા કે જ્યારે તેણીએ સગીર કુમારની વતી રાજલગામ હાથમાં લીધી હતી. આ સ્થિતિ લગભગ એક વરસ રહી હતી. પછી દશ વર્ષ શ્રીકૃષ્ણને વહીવટ ચાલ્યેા હતેા તે તે ખાદ વળી વદસતશ્રીનું રાજ્ય ગતિમાન થયું હતું. એટલે સમજી શકાય છે કે, નાસિક અને નાનાધાટના શિલાલેખ વચ્ચે, ક્રમમાં ક્રમ ૧૧–૧૨ વર્ષનું અંતર ગણાવાય જ. હવે તેમાંય નાનાઘાટવાળા લેખ જો વસતશ્રીએ ખીજી વખત રાજ્યારંભ કર્યો તે પછી તરત જ રાણી નાગનિકાએ કાતરાવ્યેા હેાય, તે। બાર વર્ષનું અંતર બરાબર છે, પરન્તુ એછામાં ઓછું એક વર્ષી ગયા બાદ કરાવ્યા હાય તા, ૧૩ વર્ષનું અંતર ગણવું વાજમી કરે છે. આવી ગણુત્રીથી તે ૧૩ ની સાલ વિદ્રાનાએ મૂકી છે કે કેમ તેની ખાત્રી કરવી રહે છે. હાલ તરત તેા આટલા ખુલાસા ગનીમત લેખા રહે છે.
(૫) પૂર્સિંગ ઉર્ફે માઢરીપુત્ર; શિવલકુરશ પાટર સાહેબે શ્રીમલિક પછી પૂર્ણાત્સંગનું નામ ( પૃ. ૨૬) જણાવ્યું છે, પરન્તુ તેનાં નામ, ખિરૂદ, એની વચ્ચેના સગપણુ સંબંધ ઉમર, ઈ. વિશે તદ્દન ચૂપષ્ટી સેવી છે. સામાન્ય નિયમ એ ગણુાય છે કે એક પછી અન્ય આવનારને માટે બીજો કાઈ જાતના સંબંધ હેાવાનું વર્ણન અપાયું ન હેાય, તે તેમને પિતા-મુખ પુત્ર જ માની લેવા રહે છે. તે પ્રમાણે પૂર્ણાત્સંગને પણુ મલ્લિકશ્રીના પુત્ર તરીકે જ આપણે લેખીશું. તેમ પૂર્ણાત્સંગનું ઉપનામ માઢરીપુત્ર હતું તેવું પણ કયાંય નીકળતું નથી. પરન્તુ માઢરીપુત્રને એક સિક્કો (પુ. ૨ પૃ. ૧૧૦ આંક નં. ૫૯) મળી આવ્યા છે તેમાં તેનું ઉપનામ ‘ શિવળકુરસ ' આપ્યું છે વળી એક બીજો સિકક્રા (પુ. ૨, પૃ. ૧૧૨, આંક ન. ૬૩) રાજાશ્રી કૃષ્ણે શાતકરણના મળી આવ્યા છે. આ બંનેને લગતાં ચિન્હ તથા આનુશંગિક અન્ય સામગ્રીનું વિવેચન કરીને જનરલ કનિંગહામે અને ડૉ. રૂપ્સને જે
[ ૧૩
અભિપ્રાય દર્શાવ્યે છે (જીએ પુ. ૨ માં ઉપરનાં નાના-સિક્કાવર્ણન ) તેમાંથી એવા સાર નીકળે છે કે તે વસંતશ્રીની પછી અનુક્રમવાર એક પછી એક આંધ્રપતિ બન્યા છે. અને પ્રત્યેક અઢાર વર્ષ સુધી રાજ્ય કર્યું છે. આ સર્વને શોધી કરીને તથા અન્ય રાજવીએનાં ગેાત્ર વગેરે મળી આવ્યાં છે તેને સંકલિત કરીને, વસતશ્રીના પછી ગાદીએ આવનારને પૂર્ણાત્સંગ માહરીપુત્ર શિવલકુરસ તરીકે તથા તે પછી આવનારને કંધસ્થંભ ( પુરાણકારના મતે, પૃ. ૨૬ ) ગાતમીપુત્ર વિલિવાયકુરસ ઉર્ફે કૃષ્ણબીજા તરીકે ઠરાવવા પડયા છે. તેમજ કૃષ્ણબીજાને પૂર્ણાત્સંગના પુત્ર તરીકે લેખવ્યા છે. આ બધાં ઉપનામના અર્થ વિશેની સમજુતી અગાઉ અપાઈ ગઈ છે એટલે ક્રીતે તેની ચર્ચા કરવાની આવશ્યકતા રહેતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
હવે ઉમરના પ્રશ્ન વિચારીએ—પાંચમા કે છઠ્ઠાની ઉંમર વિશે કયાંય સ્પષ્ટીકરણ કરાયું હાય કે શબ્દોચ્ચાર પણ થયા હૈાય એવું વાંચવામાં આવ્યું નથી. માત્ર જે કહેવાયું છે તે એટલું જ કે પ્રત્યેકનું રાજ્ય ૧૮~~૧૮ વર્ષ ચાલ્યું છે. એટલે તેમની ઉંમર વિશે પાકે પાયે નિર્ણય કરવાનું અતિ મુશ્કેલ છે; છતાં કાંઈક અંદાજ તા જરૂર કાઢી શકાય તેટલી સામગ્રી આપણી પાસે પડેલી છે જ.
વદસતશ્રીનું આયુષ્ય ૭૪-૭૫ વર્ષનું આપણું જોઈ ગયા છીએ તેમજ એ પણુ જોઈ ગયા છીએ કે, તેના પુત્રનું મરણુ જે ખીલાડીના કાતરેલ બારણાને આગળીયા પડવાથી થયું હતું તેની અંદાજી સાલ મ. સં. ૧૫૬ પછી એકાદ વર્ષમાં જ છે, કે જે સમયે તેની પાતાની ઉમર ૨૦ થી ૨૧ ની હાવાનું ગણી શકાય તેમ છે. તે ગણુત્રીએ જો તે પુત્ર જીવન્ત હેાત તા, વદસતશ્રીના મરણુ સમયે તેની ઉંમર વધારેમાં વધારે પર–૫૩ ની હાઈ શકત. પરન્તુ જ્યારે તે પુત્ર તેા મરણુ જ પામ્યા છે ત્યારે અન્ય પુત્ર જે તે ખાદ અવતર્યા હાય અને તે જ આ પૂર્ણાત્સંગ હાય, તે ચે વધારેમાં વધારે ૪૯ થી ૫૦ની ઉંમરના ગાદીએ આવ્યા ગણુાય, તે તેમજ ખનવા પામ્યું છે એમ માની લેવામાં જ્યાં સુધી તેની વિશ્ત
www.umaragyanbhandar.com