________________
રાજ્યવિસ્તાર અને રાજનગર
૫૨ ]
મેળવ્યા પછી લગભગ નવ દશ વર્ષ રાજ્ય ચલાવ્યું છે એટલે જીત મેળવ્યાના ઉલ્લાસમાં, રાજપાટની બદલી કરી લેવા માટે તે પૂરતા સમય લેખી શકાય. પરન્તુ તેના સમયે તે ફેરફાર બની શકયા ન ઢાવા નેઇએ, તેનાં કારણ આ પ્રમાણે છે. (૧) જો વર્ગગુળને જ રાજપાટ ઠરાવવું હેાય તે તેનું સ્થાન પણ પૈઠની પેઠે એક ખૂણે જ પડી જતું કહેવાય. ઉલટું પૅડનગર કિલ્લાથી તેમજ પર્વતની હારમાળાથી સુરક્ષિત હાઈ ને, વરંગુળ કરતાં વધારે નિર્ભય અને ચેાગ્ય લેખાય (૨) જે અમરાવતીને રાજપાટ ઠરાવાય તેનું સ્થાન વર્તમાનકાળના બેઝવાડા શહેર નજીક હેઇને, ત્યાં સુધીને મુલક તેણે કબજે મેળળ્યે ગણવા પડે; જ્યારે તેની છતના પ્રદેશ [ કૃષ્ણા નદીના ચાઢાક ભાગ સુધીજ ( પંચમ પરિચ્છેદ લેખ નં. ૨૦) તેણે જીત મેળવી છે એટલું જણાયું છે ] ત્યાંસુધી લખાયે। હેાય એવા પૂરાવા મળતા નથી. (૩) પરન્તુ આ મેવાડાવાળા-ધનકટક-એશાકટકનેા મુલક યજ્ઞશ્રીના પુત્ર વદ્ભુતશ્રી મલ્લિક શાતકરણીએ જીતી લીધા હતા ( પુ. ૨, સિક્કા નં ૬૭-૬૮ ) એમ સિદ્ધ કરી શકાય છે. ઉપરેક્ત પ્રકારની સ્થિતિમાં રાજા યજ્ઞશ્રીએ પોતાના રાજનગરનું સ્થાન ફેરવ્યું નહિં ઢાય એમ સ્વીકારવું રહે છે.
[ એકાદામ ખડ
જેને લીધે તેને ગાદી ઉપરથી અમુક સમય માટે ખસી જવું પડયું છે, તે તે પ્રસંગા રાજકારણની દૃષ્ટિએ અતિ ઉપયાગી દ્વાવાથી તરહેાડી શકાય તેમ નથી. એટલે ખરા ઈતિહાસ સમજવા માટે તેનું જ્ઞાન પણુ જરૂરી છે. તેમજ સમયની સળંગતા જાળવવા માટે પણ, તેનું નામ યથાસ્થાને મૂકવું જ જોઈએ. વળી વદસીના રાજ્યના આરંભ થઈ ગયા ત્યારે ભવિષ્યના આગારમાં શું ભરેલું છે તે કાષ્ટનાથી ભાખી શકાય તેમ ન ગણાય; ઉપરાંત એક વખત રાજ્યારંભ થઈ ગયા તે,એટલે તેના નામની આણુ તા ચાલુ થઇ ગઈ, પછી ભલે તે ટ્રંક મુદતની હાય કે લાંબી, પરન્તુ તેનું નામ તે રાજા તરીકે ચાલુ થઈ ગયું જ ગણાય. આવા વિવિધ મુદ્દાથી આપણે વદસતશ્રીનું નામ ઉપર મૂકવું પડયું છે, છતાં આંકની ગણુત્રીએ ગુંચવાડા ઉભા ન ચાય તે માટે વદસતશ્રીને સત્તાકાળ બે વખત થયા હાવા છતાં, તે એજ વ્યક્તિ ઢાવાથી, સંખ્યાની ગણત્રીએ તેને એક જ લેખી ગૂ^ચવાડા અટકાવવા પ્રથમના વદસતશ્રીને નંબર વિનાના રાખી, કૃષ્ણનો નંબર ત્રીજો અને બીજી વખતના વદસતશ્રીને નખર ચેાથે! લેખીશું.
વાસંતશ્રી શાતકરણ
પુરાણકારાએ રાાવળીમાં (જીએ પૃ. ૨૬) પ્રથમ કૃષ્ણને અને પછી વદસીને મૂકયેા છે. કદાચ એવી ભાવના હેાય કે, વદસત્નીનું રાજ્ય બહુધા તા કૃષ્ણ પછી જ ખીલી ઉઠયું છે માટે તે અનુક્રમ ધારણ કરવેશ. જ્યારે ખરી રીતે યજ્ઞશ્રીના મરણ પછી તરત તેની વિધવાએ પેાતાના સંગીર બાળક વસશ્રીના નામે દુવાઇ ફેરવીને રાજલગામ પોતાના હાથમાં લીધી છે, તે ચોડા સમય તે પ્રમાણે ચાલ્યા પછી રાજા કૃષ્ણ ગાદી ઉપર આવ્યા છે—તેણે પણુ દશેક વર્ષ સુધી રાજ કર્યું છે. અને તે બાદ વળી કરીને વદસતશ્રીના રાજ્યને આરંભ થયા છે. આ પ્રમાણે ભલે પ્રથમ માત્ર થોડાજ વખત વદસતશ્રીનું રાજ્ય ચાલ્યું છે પરંતુ તેટલા દાયમાં પણ જે જે બનાવા બનવા પામ્યા છે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સંશાષિત કરેલી સમયાવળી પ્રમાણે (જીએ પૂ. ૩૯) યજ્ઞશ્રી પછી વસતશ્રીનું રાજ્ય કેવળ ૧૦ માસ જેટલા ટૂંક સમય સુધી ચાલી, મ. સ. ૧૪૬માં ખતમ થયું બતાવ્યું છે. તે ખાદ, તેના તરફથી રાજ્ય ચલાવતી તેની વિધવામાતા રાણી નાગનિકાએ જ ાતરાવેલ લેખ (જીએ પંચમ પરિચ્છેદે લેખ નં. ૧ અને ૨) ઉપરથી સમજાય છે કે, તેણી પાસેથી રાજલગામ તેના કાકાજી સસરા કૃષ્ણે ખૂંચવી લીધી હતી. પણ કયા સંજોગામાં તેમ બનવા પામ્યું હતું તે જણાવાયું નથી, એટલે તે શોધી કાઢવું રહે છે. તે માટે પાછા આપણે પૃ. ૧૫૦ ઉપર ટાંકેલ આંકડાની મદદ લેવી પડશે.
યજ્ઞશ્રી મ. સં. ૧૪૪માં મરણ પામ્યા તે વખતે મગધની ગાદી ઉપર નવમેા નંદ હતા અને લગભગ ૧૧ વર્ષ સુધી તે પ્રમાણે સ્થિતિ ટકી રહી છે. તેમજ કલિંગ ઉપર વક્રગ્રીવનું રાજ્ય સ્થાપિત થયું હતું અને તેનું રાજ્યપદ પણ લગભગ ૧૧ વર્ષ સુધી જ ચાલ્યું
www.umaragyanbhandar.com