________________
સક્ષમ પરિચ્છેદ ]
એક ફરજંદ તરીકે ઓળખાવીશું. તે વંશની આદિ મહાવીર સંવત ૧૦૦ (શત)માં=ઈ. સ. પૂ. ૪ર૭માં થવાથી તેને રાતવહનવંશ તરીકે પણ ઓળખાવાયે। છે. તેમજ અનેક પ્રસંગા-તે વંશના રાજાઓનાં જીવન સાથે જોડાયલ હેાવાથી તેમને આંધ્રપતિ, આંધ્રભૃત્યા, શાતકરણિ, ઈત્યાદી ઉપનામેા પણ તેને લગાડવામાં આવ્યાં છે. આ પ્રમાણે એક વસ્તુસ્થિતિ હાવાને ખ્યાલ અપાઈ ગયા છે. તેમ આ શ્રીમુખને પણુ કેટલાંક ઉપનામે લગાડી શકાય તેમ છે. હવે આપણે તેના જન્મ કયારે થયા, એટલે કે તેણે મ. સં. ૧૦૦માં પેાતાના વંશની સ્થાપના કરી તે સમયે તેની ઉંમર કેટલી હતી, તે બાદ તેણે કેટલાં વર્ષ સુધી રાજ્ય કર્યું ને કેટલી ઉંમરે મરણ પામ્યા, પ્ર. પ્રશ્નો હ્યુવાને પ્રયત્ન કરીશું. તેમ કરવામાં જે કેટલીક હકીકત જાણી ચૂકયા છીએ તેની પુનરુક્તિ પશુ કદાચ કરવી પડશે તેમાટે પ્રથમથી ક્ષમા માંગી લઈ એ. આપણને કહેવામાં આવ્યું છે કે તે નંદ ખીજાને પુત્ર હતા. આ નંદખીજાનું મરણુ મ. સં. ૧૦૦. સ. પૂ. ૪૨માં નીપજ્યું હતું. નંદ બીજાને અનેક રાણીએ હતી, તેમાં ક્ષત્રિયાણી તેમજ શૂદ્રાણી પણ હતી. અને તે રાણીઓને કુંવરા જન્મ્યા હતા. જ્યારે રાજાનું મરણુ થયું ત્યારે કયા કુમારને ગાદીએ બેસારવા તેની ખટપટ જાગી હતી અને છેવટે તે પ્રશ્નને એમ તાડ કાઢવામાં આવ્યા હતા કે ક્ષત્રાણીાયા કુંવરને ગાદીએ એસારવા. આ હકીકત જ સિદ્ધ કરે છે કે, ક્ષત્રિયાણીના કુંવરા કરતાં, શૂદ્રાણી પેટે જન્મેલ ક્રાઇ
શ્રીસુખની ઉમર તથા સગાંવહાલાં
[ ૧૩૭
કુંવર મોટા ઢાવા જોઇએ જ અને સ્વાભાવિક નિયમ પ્રમાણે તે મોટા કુંવરના હક્ક પ્રથમ હોવા જોઈ એ. પરન્તુ તે સમય સુધી તેવા દાખલા મેસેલ નહિ હાવાથી અમાત્યજતાને અને રાજકારણમાં પડેલ અન્ય કર્મચારિઓને આ પ્રશ્નને નિકાલ સમાધાનપૂર્વક લાવવા જરૂર ઉભી થયેલ. આ પ્રમાણે ખીજી સ્થિતિ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ત્રીજી બાજુ એમ પણ હકીકત છે કે મગધની ગાદીએ નંદ ત્રીજાથી આઠમા સુધીના, મહાપદ્મના ક્ષત્રિયાણીજાયા કુંવરા આવ્યા હતા. તે સર્વેનું એક પછી એક મરણ નિપજતાં અને તેમને કાઇને પુત્ર ન હોવાથી, પાછા ક્રીને એકવાર એ જ પ્રશ્ન ઉપસ્થિત થયા હતા કે મગધની ગાદી હવે ક્રાને સોંપવી. તે વખતે પણ છેવટે એમજ નિકાલ લાવવામાં આવ્યેા હતા કે કાણીજાય! કુમારને સ્વયમેવ ગાદી સુપ્રત કરી શકાય તેમ તેા નથી જ, કેમકે તેમ થાય તેા પ્રથમ વખતે જેને અન્યાય થઇ રહ્યા હતો તેવા, રાજા શ્રીમુખને ખાટું લાગે. વળી આ રાજા શ્રીમુખ તે અત્યારે કાંઈક બળવાન પણ બનવા પામ્યા હતા એટલે ગુસ્સે થઈને મગધ ઉપર હલ્લે। લાવી ત્યાંની થઈ પડેલ રાજ્યની ડામાડાળ અને ધણીધારી વિનાની સ્થિતિમાં ગાદીના કમો પણ કરી લે, તેમ રાજકુટુંબને નજીકના કાષ્ટ એવા ખેસી પુરુષ નથી કે જેના રાજ્યાભિષેક કરી લેવાય. આવી પરિસ્થિતિમાં એવું ઠરાવવામાં આવ્યું હતું કે રાજ્યની હાથણીને પદિવ્ય સાથે શહેરમાં ફેરવવી અને જે પુરુષને માથે તે દિવ્ય સ્થાપન કરે તેને રાજ્યપદે સ્થાપિત કરવો.
જેઈ ને, પેાતાની પુત્રી તેને પરણાવી હતી. (૪) રાજા શ્રેણુિક
(૪) તે સમયે જાતિ વિશેષ નહેાતી, એટલે પછી જ્ઞાતિ મધારણ જેવા શબ્દનું પણ અસ્તિત્વ નહેાતું જ. કેવળ વર્ણ-વાતે વૈશ્ય કન્યા પરણ્યા હતા તેમજ પેાતાની વીને અમ અને શ્રેણીઓજ હતી. એટલે રાટી વ્યવહાર ત્યાં બેટી વ્યવહાર જેવા નિયમ ચાલતા હતા. તેથી આંતરવર્ષીય લગ્ન પણ થતાં હતાં. તેવાં કેટલાંયે દ્રષ્ટાંતે ખતાવી શકાશે (જે સમયની વાત કરી રહ્યા છીએ તે મ. સ. ૧૦૦ને છે) તેમાંનાં કેટલાંકઃ—(૧) રાન્ત શ્રીમુખનેા જન્મ ભિન્ન ભિન્ન વર્ષીય માબાપને પેટૅ થયા હતા (ર) રાજા નંદ બીજો, અનેક વર્ણમાંની કન્યા પરણ્યા હતા. (૩) નવમા નંદના રાજ્યાભિષેક થયા તે પૂર્વજ, કાઇ બ્રાહ્મણશાસ્ત્રીએ તેની જ કુંડળી
વૈશ્યપુત્ર વેરે પરણાવી હતી. (૫) ઉપરોક્ત સમય બાદ શેડા વર્ષે થયેલ ચંદ્રગુપ્તસમ્રાટના માતાના કુળ વિશે અને અનુમાના પ્રચલિત છે. (૬) હિંદુસાર પણ બ્રાહ્મણુકન્યા પરણ્યા છે. (૭) સમ્રાટ અશોક વૈશ્ય તેમજ ચવન કન્યા પરણ્યા છે, ઇ. ઇ. ઇ.
(૫) શ્રીમુખ પાતે મહાપદ્મપુત્ર હતા તે આપણે સાબિત કરી ગયા હેાઈને જ, આ શબ્દ પ્રયાગ અહીં રાયા છે.
૧૮
www.umaragyanbhandar.com