________________
Jષક
:
C%96
સપ્તમ પરિચ્છેદ
શતવહન વંશ (ચાલુ) ટૂંકસાર –(૧) શ્રીમુખ–આંધ્ર સામ્રાજ્યના સ્થાપક રાજા શ્રીમુખની ટૂંકમાં આપેલ ઓળખ–તેની ઉત્પત્તિને, માતાપિતાને, સગા તથા ઓરમાન મળીને નવ ભાઈઓને તથા પ્રત્યેકની ઉમરને બતાવેલો ખ્યાલ-તે અને તેના સહદર કૃષ્ણનાં જન્મસ્થાન વિશે કરેલી ચર્ચા-જયેષ્ઠ પુત્ર હોવા છતાં, પોતાના પિતાની ગાદી ઉપરના હક્ક કેમ ડુબાડવામાં આવ્યું અને પરિણામે કેવાં પગલાં તેને ભરવાં પડયાં, તેને આપેલ ચિતાર-કયા પ્રદેશમાં અને ક્યાં રાજગાદી સ્થાપી, તેને કરેલ વિવાદ–તેનાં કુલ, જાતિ, વંશ અને ધર્મ વિશે અનેકવિધ પુરાવાથી કરી આપેલ નિર્ણય–તેના પુત્ર પરિવારનું આપેલ વર્ણનરાજપદે આવ્યા પછી તેણે કરેલા કામોની આપેલ વિગત- છેવટે તેના સમકાલીનપણે પુષ્યમિત્ર હોવાનું વિદ્વાનોએ જે ઠરાવ્યું છે, તેની શકયાશકયતા વિશેનું કરેલ વિવેચન
(૨) ગૌતમી પુત્ર યજ્ઞશ્રી–તેના કુટુંબ પરિવારની કરેલ ચર્ચા, અને બતાવી આપેલ ઉમર-મહારથી નામના સરદારની આપેલ ઓળખ, તથા તેઓની સાથે કેવા સંજોગોમાં લગ્ન સંબંધ બંધાયું હતું તેની આપેલ સમજૂતિ-રાજ્યવિસ્તાર તથા રાજનગરની કરેલી ચર્ચા–વદુસતશ્રી–સગીર વયને હેવાને અંગે તેની વિધવા માતા રાણીનાગનિકાએ હાથમાં લીધેલ રાજસત્તાનું આપેલ વર્ણન, તથા કેવા સંજોગોમાં તેને કરવો પડેલ ગાદિત્યાગ વળી તેને સવિસ્તૃત આપેલ હેવાલ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat