SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ sy . ર ર , આકૃતિ વર્ણન નંબેર પૃષ્ઠ ૧ણે નં. ૩૧ પૃ. ૧૯૬ નીચે તથા તેના ચિત્ર પરિચય વર્ણનમાં અપાયું છે. વિશેષ ૧૮) ૩૨, ૩૩ પરિચય આ પુસ્તક આકૃતિ નં. ૨, તથા અત્રે દર્શાવેલ પૃ. ૩૧૩–૧૫ તથા ૩૪ અને તે ઉપરાંત નીચેની આકૃતિ નં. ૧૯નું વર્ણન વાંચીને સરખાવી જોવાથી મળી રહેશે; આ સર્વ સ્મારકોને બૌદ્ધધર્મ સાથે સંબંધ છે કે જૈનધર્મ સાથે સંબંધ છે તે સ્વયં સિદ્ધ થઈ જાય છે. આ ત્રણે ભિન્નભિન્ન સ્થળે આવેલાં સિંહસ્ત છે. સરખામણી કરી શકાય માટે અત્રે રજુ કરવામાં આવ્યા છે. તે સર્વને મુખ્યપણે પરિચય તે તેમને લગતાં અતિહાસિક વર્ણને જ્યાં આવે છે ત્યાં કરાવે છે, જેમકે નં. ૧લ્વાળા મથુરા સિંહસ્તંભને પુ. ૩માં આકૃતિ નં. ૨ તથા ૨૬માં; ન. ૨૦વાળા સારનાથસ્તંભને પુ. ૨માં આકૃતિ ન. ૩૫ તળે તેમજ પુ. ૧ આકૃતિ નં. ૧૭માં; અને નં. ૨૭વાળા સાંચીતંભને પુ. ૧ આકૃતિ નં. ૨૬ નીચે પરિચય અપાયેલ છે, તેથી અત્ર તે ઉતારવાની જરૂરિયાત રહેતી નથી. માત્ર ઉપર વર્ણવાયલી સર્વ આકૃતિઓને સમગ્ર રીતે પરિચય સાધી શકાય તે માટે તેમને અને એકત્રીત કરીને રજુ કરાઈ છે. (ક) શોભન ચિત્રની સમજ એકાદશમ ખંડ પ્રથમ પરિછેદ –કૃણા અને ગોદાવરી નદીઓના વચ્ચેના પ્રદેશના આર્ય રાજા, ત્યાંના અનાર્યો સાથે, લગ્નગ્રંથીથી જોડાઈ સંબંધી બને છે. આમ વિરૂદ્ધ પ્રજાઓ એક થઈ પ્રગતિ સાધે છે. રાજા ખારવેલ શ્રીમુખને મારી હઠાવી દક્ષિણમાં કાઢી મુકે છે. દ્વિતીય પરિચ્છેદ – રાજયની હાથણી મહાનંદને રાજ્યને ચગ્ય પુરુષગણી તેના ઉપર કળશ ઢોળે છે, જો કે તે નંદને શદ્રપુત્ર હતા. આ બાબત વિદ્વાનમાં ભારે વિવાદ અને ઉહાપોહ મચાવે છે. તૃતીય પરિછેદ –પ્રજા રાજ્યગાદી બદલાવાથી સ્થળાંતર કરે છે, ગરીબ કે તવંગર સર્વે પિતપોતાને નાને મોટે ખટલે લઈ એક ગામ છેડી બીજે ગામ પહોંચી . જાય છે. નાગ પ્રજા અને રાજાનો દબદબે તે વખતે ભારે હતે. ચતુર્થ પરિચ્છેદ –અત્યારે ભલે ખંડેર છે પરંતુ પ્રાચીનકાળે અમરાવતી કિલ્લાથી રક્ષાએલી એક સુંદર નગરી હતી. પ્રિયદશિન, શાતકરણિને તેના લશ્કર સાથે નસાડી મૂકે છે. અગ્નિમિત્ર પતંજલિની મદદ ઈચ્છે છે કે પતંજલિ અગ્નિમિત્ર પાસે યજ્ઞ કરાવે છે. પંચમ પરિદ–રાજા શિલાલેખે કેતરાવી ઈતિહાસને અમરત્વ આપે છે. ને ભૂત અને ભવિષ્યની કંઈક અવનવી સ્વમસૃષ્ટિમાં રાચતે ઉભે છે. દૂર ચાલ્યા જતા મુસાફરે આ વહેતા ઈતિહાસના પ્રતિક થતા આદધ્ય થાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy