________________
ચિત્ર પરિચય
નાચના વર્ણનમાં પ્રથમ અંક ચિત્રની સંખ્યા સૂચક છે, બીજે આંક તે ચિત્રને
લગતે અધિકાર કયા પાને આ પુસ્તકમાં ઉતાર્યો છે તે બતાવવા પૂરતો છે; સર્વ ચિત્રોને સંખ્યાના અનુક્રમ પ્રમાણે ગોઠવ્યાં છે. તેથી કયું ચિત્ર કયા પાને છે તે સહેલાઈથી શોધી કઢાય તેમ છે. કેઈ ચિત્ર તેની કોઈ વિશિષ્ટતાને અંગે આડું અવળું મૂકવું પડયું હોય કે એક કરતાં વિશેષવાર રજુ ફરવું પડયું હોય
તે તે હકીકત તેને પરિચય આપતાં જણાવ્યું છે. આગળની પેઠે આ પુસ્તકમાં પણ ચિત્રને ત્રણ વર્ગમાં ગોઠવવામાં આવ્યાં છે.
(૧) સામાન્ય ચિત્ર (૨) પરિચ્છેદનાં મથાળાંનાં શુભચિ (૩) અને રાજ્ય વિસ્તાર બતાવતા તથા અન્ય ઔપદેશિક નકશાઓ. પ્રથમવર્ગ ૧૯, દ્વિતીયે ૧૪ અને તૃતીયે ૮ મળી કુલ ૪૧ ચિત્રો રજુ કર્યા છે. પ્રથમ આપણે સામાન્ય ચિત્રોનું વર્ણન કરીશું.
() સામાન્ય ચિત્રો
કવર કલ્પવૃક્ષ અથવા કપમાં ચિત્ર છે. તેને પરિચય પુ. ૨, પૃ. ૨૮ માં
અપાઈ ગયો છે. તે જોઈ લેવા વિનંતિ છે. ૨ ૩૦૯ સાંચી રતૂપના ઘુમટનું દશ્ય છે. તેને કેટલાક પરિચય પુ. ૨ માં પૃ. ૨૯ અને આગળ ઉપર આપેલ તે વાંચી લેવા સાથે આ પુસ્તકે પૃ. ૩૦૯, ૩૧૪, ૩૧૭,
૩૨૯ તથા ૩૩૭–૩૮ અપાયેલ વર્ણન જેડીને વાંચવા વિનંતિ છે. સમગ્ર વાંચનથી પાકી ખાત્રી થશે કે સાંચીતૂપ અત્યાર સુધી મનાઈ રહ્યું છે તેમ બૌદ્ધધર્મનું સ્મારક નથી જ. પરંતુ તે જૈન ધર્મના અંતિમ તીર્થ
કર શ્રી મહાવીરના દેહને અગ્નિદાહદીધો તે ઉપર ચણાયેલું સમાધિસ્થાન છે. ૩૩૦૪ રાજા ખાલે કેતરાવેલ હાથીગુંફાના પ્રવેશદ્વારે ઉભા કરાવેલ હાથીનું ૩૪૫-૬ ચિત્ર છે. તેને પરિચય પુ. ૪ માં આકૃતિ નં. ૩૬ માં અપાય છે તથા
વિશેષ અધિકાર આ પુસ્તક આપે છે. ખાત્રી થાશે કે લેખ ખારવેલ રાજ્યના સમયને છે જ્યારે પ્રવેશદ્વારને હાથી સમ્રાટુ પ્રિયદર્શિનના સમયને છે. આ ઉપરથી વિશેષ પુરા એ મળી રહે છે કે ખારવેલ પિતે પ્રિયદશિનને પુરોગામી છે, નહીં કે જેમ મનાઈ રહ્યું છે તેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com