SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ જેથી કરીને તે પોતાના હરમેશના વ્યવહારમાં, વેપારમાં તથા સાંસારિક જીવનના દરેકેદરેક કાર્યમાં, નિશ્ચિતપણે, મેાકળામને અને નિર્ભયતાથીજ આનંદમાં દિવસે। ગુજાર્યા કરતી હતી. રૈયતના નૈસર્ગિક અને મામુલી હક્કોની વ્યાખ્યા પણ વિચારવી રહેતી નહેાતી. સ્ત્રીવર્ગને પણ સારી રીતે, નીચા શ્વાસ મૂકીને નિરાંત ધરવાના અવસર મળ્યા હતા. દુરાચાર, વ્યભિચાર કે સ્ત્રીન્નતિ પ્રત્યેનું કિચિત્ અમર્યાદિત વર્તન અથવા અન્ય કાષ્ઠ પ્રકારના અનીચ્છનીય પ્રસંગે। ઉભા થતા, તો તજજનક સર્વે કાર્યોં પર તુરતજ ઘટતા અંકુશ, રાજ તરી મૂકી દેવામાં આવતા હતાં.૬૮ આ પ્રમાણેની સ્થિતિ પ્રવર્તતી હોવાથી, સર્વે મનુષ્યપ્રાણી, પુરૂષ યા સ્ત્રો, વૃદ્ધ યા ખાળ, સર્વે તપેાતાનાં કૌટુંબિક અને સામાજીક જીવનમાં, યથેચ્છ રીતે અમનચમન કર્યે જતાં હતાં. જેમ તેણે પ્રજાનાં આવા પ્રાથમિક હક્કોનું પરિપાલન કરી બતાવ્યું હતું, તેમ તેઓની આર્થિક વિષમતા ટાળવાને પણ તેણે ખૂબ પ્રયાસ કર્યાં હતા. આર્થિક ઉપાધિ અને વિષમતાના મૂળ કારણભૂત, ચારી, લુંટફાટ, ધાડ, ખૂન વિગેરે દુર્ગુણી-ગુન્હાઓ ઇ. ઇ. જે બેકારી ભાગવતા માણેસેામાં જીવનનિર્વાહ ચલાવવાના બહાના હેઠળ પ્રવેશ થવા પામ્યા હતા, તે પણ તેણે વિચારપૂર્વકની રાજનીતિ ગાવીને મૂળમાંથીજ ડાંભી દીધા હતા. ૬૯ છતાં રાજનીતિથી જે દખાઇ શકયા નહેાતા, તેને વિનાશ કાયદાના અંકુશ દ્વારા કરી નાંખ્યા હતા. આવાં કાર્યને માટે તેના વિશે એમ કહેવાય છે કે, તે પોતે રાત્રીના સમયે પણ સુખેથી નિદ્રા લેતા નહીં. મધ્યરાત્રીએ છુપા વેષે કાળો અંધેર પોશાક પહેરીને, ઘેાડાક વિશ્વાસ વિક્રમાદિત્યનાં (૧૮) સરખાવા ઉપર માં રાન્ત ભર્તુહરીની રાણીના લકત ચારિત્ર વાળેા બનાવ. (૧૯) આ ઉપરથી સમજાશે કે ચેરી, લુંટફાટ વિગેરે ગુન્હાઓના નિવારણ માટે કેવળ કાયદાનુંન અલખન ઉપયોગી નથી; પરંતુ રાજનીતિને પણ અમુક રસ્તે વાળવી પડે કે જેથી તેવા ધંધા તરફ પ્રશ્નનુ` મન દોરાય નહીં. (૭૦) જુએ ઉપરનો ટીકા ન', ૧૯, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ સક્ષમ ખંડ પાત્ર અંગરક્ષકા લઇને, પોતે જાતેજ જનચર્યા તપાસવારે નીકળી પડતા.૭૧ કેટલાક પ્રસંગે પોતે બહુરૂપી બનીને પ્રજાવર્ગમાં ભેળાઈ જતેા તથા તેમનાં કાર્યો નિહાળતા. વળી જરૂરીયાત ઉભી થતી, તે જંગલમાં કે ખંડિયેર જેવી દેખાતી જગ્યાએમાં ભરાઇ રહેવા માટે, તથા ભુતાવળ અને પીશાચ જેવા જીવાત્માએ જે મનુષ્યજાતિના દ્વેષી અને લેહી તરસ્યા કહેવાય છે, તેમની સામે પણ ખેલ રમવાનેર, તે તૈયાર થઇ જતા હતા. તેમજ ભર અંધકારમય રાત્રીમાં અથવા કાલીમા અને સ્મશાન જેવા વેરાન અને ઉજ્જડ બની ગયેલા સ્થળામાં પણ નિર્ભીક બનીને જવામાં, તે લેશમાત્ર પણ પાછી પાની કરતા નહીં. આવી રીતે બહાદૂરી ભર્યા કામે કરવાને તે એક્કોજ હતેા. તેટલા " માટે પ્રજા તેને વીરવિક્રમ '' તરીકેજ સંમેાધતી હતી. પ્રશ્ન કલ્યાણના માર્ગો યાજવાનું, તે પેાતાનું પરમ કર્તવ્ય સમજતેા હતેા. તેમ પોતાના જીવની જોખમની પણ કનવાર કરતા નહીં. આ બધું પેાતાની વાહવાહ કહેવરાવવા કરતા હતા એમ પળવાર પણ કાઇએ માનવું નહીં. તે તે જે કરતા હતા, તે માત્ર પેાતાની એક રાજવી તરીકેની પરમ પવિત્ર ફરજ જગન્નિયંતાએ તેના ઉપર મૂકી છે અને તે તેણે અદા કરવી જોઈ એ, એવા વિચારથી જ કરતા હતા. એટલે નિષ્કામ ભાવેજ તે સર્વ કાર્ય કર્યે જતા હતા. પરિણામે જે કાઈ રાજવી, પેાતાની યશઃકીર્તિ દિગંત વ્યાપી અને એવી અભિલાષા સેવી, પ્રજા કલ્યાણનાં કાર્ય કરતા રહે છે તેવા રાજવી કરતાં પણ અધિકાંશે આ ભૂપતિના યશ અને ગુણગાન દીપી નીકળ્યાં હતાં.૭૩ નહીં તેા અદ્યાપિ પર્યંત, કેમ કાઈ સમ્રાટ (૭૧) સરખાવા પૃ. ૪ ઉપર હિંહિ.ના લેખનું ઇંગ્રેજીમાં He himself went out in disguise વાળા રાખ્યુંન અવતરણ. (૭૨) સરખાવા પૂ. ૩૮ ટી. ન'. ૩૧ ની હકીકતા. (૭૩) ખીજા પણ અનેક ગુણા તેનામાં હતા, તેમાંના એક માટે નુએ ૨૫ પુ. માં “ખૂન કે મરણ' વાળા પારિમાન્ www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy