________________
[ સક્ષમ ખંડ
આવેલાં સંખ્યાબંધ ટાપા ઉપરના લેખા તથા તેમાં અંકિત થયેલી હકીકત સાથે ભારહુત ટાપની એકાકી જેવી સ્થિતિની તુલના કરીએ છીએ, ત્યારે શું એમ નથી સમજાતું કે, તે વિશિષ્ટધામ શ્રી મહાવીરના નિર્વાણનું સ્થાન હાય અને પેલું એકલડેાકલ ભારહ્તવાળું સ્થાન તેમનું કૈવલ્ય કલ્યાણસૂચક તીર્થધામ હોય ? કેમકે તે બન્ને વચ્ચેનું અંતર પણ જૈન સાહિત્યગ્ર ંથામાં જણાવ્યા પ્રમાણે મળી રહે છે, તેમજ તેમાંથી સ્ફુરણ પામતી શ્રીમહાવીરના જીવનને સ્પર્શતી અનેક ઘટનાઓને પણ પરસ્પર મેળ ખાતા દેખાઇ જાય છે. ઉપર પ્રમાણે જ્યારે
ઉપર ટાંકેલી છએ વસ્તુસ્થિતિ, તથા તે ઉપરથી દાહન કરીને રજુ કરેલી મતલબ તથા તે સર્વેમાંથીસ વસ્તુસ્થિતિ તેના યથાસ્વરૂપે સમજાઈ ગઈ છે, ત્યારે આપણે ખુલંદ અવાજે ધેાષણા કરી શકીશું કે, વિદિશાનું સ્થાન તે શ્રી મહાવીરનું નિર્વાણ કલ્યાણક છે અને ભારહુ
સ્થાન તે તેમનું કૈવલ્ય કલ્યાણક છે. અને આ સ્થિતિ જ્યારે સ્પષ્ટ થઈ ત્યારે કહેવું પડરો કે પુષ્પપુર નગર તે જૈન સાહિત્યની દૃષ્ટિએ વિદિશાનુંજ નામહાવું જોઇએ.
૨૮
આપી, સદાને માટે તે યાદ રહે તે સારૂ લેખ તરીકે કાતરાવી રાખી છે, તેમ જૈન સાહિત્યગ્ર'થામાં પણ જણાવાયું છે કે, શ્રી મહાવીર નિર્વાણ પામ્યા ત્યારે તેમના અનુયાયી અઢાર ભક્ત રાજાએ એકત્ર થયા હતા; અને ભાવદીપક (શ્રી મહાવીર) અસ્ત પામતાં, તેની યાદગીરી જાળવવા દ્રવ્યદીપક (દીપકાની કટાર) પ્રગટાવવાનીકર ગઢવણુ કરી હતી. એટલે કે પાંચમી અને છઠ્ઠી વસ્તુસ્થિતિ એકબીજાની પૂરક અને સામર્થ્ય આપતી ઘટનાઓ છે.
નીકળતા સાર–આ બધી ઘટનાનું સમીકરણ કરવામાં આવે તે, શું એમ તેમાંથી તાત્પર્ય નથી નીકળતું કે, વિદિશા અને ભારહતના પ્રદેશના ટાપેા કેવળ જૈનધર્મનું સાથે સંબંધ ધરાવતાં સ્થાનકે છે ? તેમાં પણ વિદિશાનું ધામ વિશિષ્ટ છે? આ વિશિષ્ટતાની સાથે તેમાં
ભિલ્સા
અને તેની આસપાસના
સ્તુપોનું
સ્થળ દર્શન
સાધાર
આલમપુ
વિદિશા, ભિસા
INS
. . . .
સોનારી
નઝર
કનખરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(૬૨) આ દીપકની કટાર–ગરને લગર-પ્રગટ થવાથી માટી દીપમાળા લાગે. તે રેખીતું જ છે, જેથી લૌકીક શબ્દોમાં
સ
ઉદયૌરી.
કાતખેરી
ભિક્ષા
મસેન
લોહંગીરોક
છીપાયા
અોલ
સૈયા ની
પુર
સાંથલ
110
તેને દ્વીપેાસવીના પર્વ તરીકે ઓળખાવવાની પ્રથા પ્રથ લિત થઈ છે,
www.umaragyanbhandar.com