________________
ચાવી.
[ પ્રાચીન
ઉજૈનીનાં વિધવિધ નામે ૨૨, ૨૩ (૨૯) : ઉજૈની તથા જિલ્લાની ચડતી પડતીનું ચિત્રદર્શન ૨૩, ૨૪ ઉર્જની અને વિદિશાનું રાજનગર તરીકે સમય સમયનું વર્ણન ૨૪-૨૫ તથા ટીકાઓ, ૩૮ ઉજૈનીનું વેધશાળા તરીકેનું સ્થાન ૩૮ ઉત્તમતાના ધોરણે તળી જેમાં ક્યા સંવત ઉંચા નંબરે આવે છે ૧૮ ઉચ્ચારની સામ્યતાને લીધે કરાતાં અનુમાનથી નીપજતાં અનિષ્ટ પરિણામનાં દૃષ્ટાંતે (૧૧૯) એક નામ ધારી બે વ્યક્તિનો સમય એક હય, તે તે એક જ હોય કે? ૭૦; નિશ્ચિતપણે એક માની
લેવાયાથી થયેલ ગૂંચવણે ૭૦ એશિયા નગરીની સ્થાપના વિશે ૧૭ એરિસ પ્રાંતમાંની ધર્મક્રાંતિઓ (જુઓ ધર્મકાંતિ શબ્દ). અંતેદિ દેશની ઓળખ (૨૦) અંતિમ કેવળ (શ્રી જંબુ) અને અંતિમ શ્રુતકેવળી (શ્રી ભદ્રબાહુ) તે બે વચ્ચેના તફાવતની સમજુતિ ૩૧૫ આંક (સંવત) અપાયો હોય તે ઉપરથી તેનું નામ શોધી કાઢવાની રીત ૮૫ આંધ્રભૂત્યા શબ્દને ગણપદ્ધતિ સાથે સંબંધ (૨૮૪) એંદ્રિય અને અનૈક્રિય જ્ઞાન કોને કહેવાય તેને ખુલાસે (૧૫) કનિષ્ક પહેલાની રાજનીતિ સંબંધી બે શબ્દો સ્વતંત્રપણે તેણે આદરી કે અન્યનું અનુકરણ ૧૫ર કનિષ્ક (પહેલો અને બીજો) તેમની સરખામણ ૧૭૭ કરણ, કરાવણને અનુમોદન, ત્રણે સરખાં ફળ નીપજાવે રે; તે ગાથાનું રહસ્ય ૩૧૨ કલિયુગના છ સંવત્સરોનાં નામ ૯૫ કલિંગની રાજધાનીના સ્થાન વિશે વિવાદ ર૮૪ કલગજીનમૂર્તિને લીધે હાથીગુંફાની કીર્તિ વધી છે તે સંબંધને ઇતિહાસ ૨૪૬ થી આગળ, ૩૦૧
૩૦૮ તથા ટીકાઓઃ તેની મીમાંસા ૩૨૧, ૩૨૪ થી ૩૨૮ તથા આગળ કાળગણના વિશેની સમજ (પૂર્ણિમાંત અને અમાસાંત) ૩૯, (૩૯) (૫૦) ૬૧ કશાન પ્રજાનો તુશારમાં થતો સમાવેશ (જુઓ તુશાર) કુશાનવંશી સિક્કામાં અનેક દેવદેવીઓનાં ચિત્રો મળી આવે છે તેનું કારણ (૧૫૬) ૧૮૦-૧ કશાન અને બૌદ્ધ પ્રજાના સંવત ઓળખવાની પદ્ધતિનું વર્ણન ૧૫૯ શ્રીકૃષ્ણ વૈદિક મતના દેવ નથી (પુ. ૩. પૃ. ૮૬. ટી. નં. ૮૪) તે શિલાલેખી પુરાવાથી સાબિત
થાય છે. ૩૩૫-૩૬ કેવળી, અરિહંત, સિદ્ધ, ઈ. શબ્દોને સમજાવેલ તફાવત (૩૦૩) કેવળની (બુત) અને શ્રુતજ્ઞાનના વિચ્છેદનો હકીકત સત્ય છે એમ ખારવેલના લેખમાંથી મળી આવતી
સાબિતી ૩૦૮ થી ૧૨ ટીકાઓ તથા આગળ. ક્ષત્રિય અને રજપૂત વચ્ચેનો ભેદ (૯૦) ૯૧, ૯૨ ખંભાત તથા આણંદપુરનો સંબંધ (જુઓ આણંદપુર) ખારવેલના ધાર્મિક તથા સામાજીક જીવનની કરેલી સમીક્ષા ૩૫૭-૬૦ ખારવેલની અને પ્રિયદર્શિનની સરખામણી ૩૬૧-૩ ગણપદ્ધતિ અને ભૂમિષ્ણુ વચ્ચે કેવો સંબંધ હોય તેનું વર્ણન તથા પુરાવા (૨૮૪)
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com