SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ચાવો. [ પ્રાચીન કનિષ્કવંશીઓ ચકણુવંશીની પેઠે જૈનધર્મી “સૂર્યચંદ્ર ને માનનારા છે તેનું હાય લાગેલ દશ્ય ૧૭૯ કેનેજ અને ગ્વાલિયરની ગાદીનું જોડાણ તથા સગપણ સંબંધ (૯૩) કલિયુગ સંવતની આદિ (૩૫) કફસીઝ બીજા પછી રાજઅમલની હિંદમાં થતી જમાવટ ૫૪ કનિષ્કપુર, શુષ્કપુર અને હુક્કપુરની સ્થાપનાના સમયનો વિચાર ૧૬૩ કારની લડાઈ વિક્રમાદિત્યે લડી નાંખી હતી (૬૬) કારદમક રાજા અને શાતકરણીના સંબંધ વિશે તથા રૂદ્રદામનનો સંબંધ ગેહવાય છે તેનું વર્ણન ૨૧૧-૧૨ કારૂર અને મંદિરના સ્થાનને નિર્દેશ (૭૨) ૭૩, (૮૨); સ્થાન અને સમયની ચર્ચા ૮૧થી આગળ; ૭૪ (જુઓ મંદસોર) કુરાન કડફસીઝને ગર્દભીલવંશી ઠરાવવાની યુક્તિ ૧૧ કશાન અને ચ9ણને શક કહેવાય છે? ૯૯– (૯૭); તે બાબત મિ. સ્મિથ અને પ્રે. રેપ્સનને મત ૧૦૦ કુશનવંશી રાજાની જાતિ કઈ? ૯૯ કુશનવંશીઓ પ્રથમમાં જેનધમઓ હતા તેનું વિવેચન ૧૫૪થી આગળ, ૧૬૦ (૧૬૦) કુશાન કારકીર્દીમાંથી પ્રકાશ માંગી લેતા આઠ મુદ્દાઓ ૧૫૯ કુશાનવંશનો અંત પશ્ચિમદેશની મહામારીએ આપ્યો છે તેવી વિદ્વાની માન્યતા છે તેની લીધેલ તપાસ ૧૮૮-૧ કનિષ્ક, હવિષ્ક અને વિષ્કના નામવાળા શિલાલેખની લીધેલ તપાસ ૧૩૦ કનિષ્ક અને વેમ વચ્ચેના દશ વર્ષના ગાળાવિશેના મતની ચર્ચા, ૧૩૨, ૧૪૯ (૧૪૯) કડફસીઝ પહેલાના ૪૦ વર્ષ કે બીજાના ૪૦ વર્ષ ? ૧૪૨-૧૪૪ કુશાન અને કુણપ્રજાને ઈતિહાસ; તેમને આર્ય કહેવાય કે? ૧૧૯થી આગળ કુશાને ચીનાઈ સરદારો સાથેના લેહી સંબંધની સંભાવના ૧૨૦ (૧૨૦), ૧૨૩, ૧૩૯, ૧૪૩ કુશાન, ચકણું અને હુણના મૂળ પ્રદેશ વિશે સમજ ૧૨૩ કુરાન અને તુશારવંશનું જોડાણ ૧૨૫ કુશનવંશીઓની વંશાવળી તથા નામાવળી ૧૨૩થી આગળ કશાન અને કડફસીઝ પહેલાની વચ્ચે સંબંધ ૧૩૮ ક્ષેમરાજ અને નંદિવર્ધન વચ્ચેના કલિંગજન પ્રતિમા બાબત યુદ્ધના ઈશારે ૨૪૩-૪૪, ૨૪૮, ૪૯ ક્ષત્રપ અને સ્વામી બિરૂદના અધિકારના તફાવતની સમજ (૧૯૨) ખલન્સ ગામ, લદાખ કે પાસ આવેલું, તેના લેખમાં ૧૮૩ના આંક છે તેની સમજ ૧૪૩-૧૪૩ (૨૦૧૩) ખારેવેલના સમયે વેપારી પ્રજા, પૂર્વ તથા પશ્ચિમમાં ખૂબ ફેલાઈ હતી તેના પુરાવા ૩૫૨, ૩૫૫, ૩૫૬, ખારવેલના રાજ્ય વિસ્તારની લીધેલી તપાસ ૩૫રથી ૩૫૬ ખારેવેલને અને પુષ્યમિત્રને વિદ્વાનો સમકાલીન ગણાવે છે તે અશક્ય પુરવાર કરવાને અપાયેલી બે દઝન જેટલી દલીલ (૩૦૩), ૨૬૪-૫, ૩૫રથી ૨૬૨, ૨૯૪-૯૫ (૩૨૯) ખારવેલને નિશ્ચિત કરી આપેલ સમય ૨૭૧, ૨૬૨ ખારવેલ અને ડિમિટ્રીઅસ સમકાલીન ઠરાવાય છે તે સત્ય કે અસત્ય ૨૬૦ (૨૬૦) ૨૯૫ ખારવેલે મગધ ઉપર એક વખત હુમલે કર્યો છે કે બે વખત તેની ચર્ચા ૩૦૦ ખારેલે પાંડય દેશ ઉપર કેટલી વખત સવારી કરી તેનું ચિત્રદર્શન ૩૦૪ ખારવેલે લીધેલ ઉપાસક વૃત્ત ૩૦૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy