________________
૩૮૨ સમયાવળી
[ પ્રાચીન ૧૦૭ ૬૩૪ નામ ન જણાયેલ એવા ગઈભીલવંશી બે રાજાઓના રાજઅમલનો અંત છે;
રાજા ભાઈલનું ગાદીએ આવવું ૭ (૪૪; ૩). ૧૧૨ ૬૩૯ મથુરાને શિલાલેખ (રાજા કનિષ્ક પહેલાનો) ૨૨૩. ૧૧૫–૧૭ ૬૪૨-૬૪૪ ધમેતિકનું મરણ અને ચકણનું ક્ષત્રપ થવું ૧૬૪, ૨૦૬, ૨૦૮, ૨૨૩. ૧૧૭-૧૩૨
ચાણના ક્ષત્રપદને સમય ૧૬૩. ૧૧૮ ૬૪૫ ભાઈલ ગદંબીલનું મૃત્યુ અને નાઈલ્લનું ગાદીએ આવવું ૭ (૫૫; ૩). ૧૨૦ ૬૪૭ કનિષ્કપુર વસાવવાનો સમય ર૨૩. ૧૨૧
માણિક્યાલને શિલાલેખ (રાજા કનિષ્ક પહેલો) ૨૨૩. ૧૨૩ ૬૫૦
હવિષ્કપુર-હુક્કપુર વસાવવાને સમય ૧૬૩. ૧૨૬-૧૩૨
વસિષ્ક-વષ્ક, જુષ્કનો રાજ્યકાળ ૨૨૭, ૧૩૫. ૧૨૭
ઇસાપુરને શિલાલેખ (રાજા વસિષ્કને) રર૩. ૧૨૮
કનિષ્ક બીજાનો જન્મ ૨૨૩. ૧૨૯
જાન્કપુર વસાવવાનો સમય ૧૬૩. ૧૩૧
સાંચીને શિલાલેખ (રાજા વાસિષ્ઠનો). ૧૩૨
નાઈલ્લ ગર્દભીલનું મરણ અને નાહડનું ગાદીએ આવવું ૭ (૬૯; ૩). ૧૩૨થી ૧૪૩
નાહડનું મરણ અને ગર્દભીલવંશને અંત ૭, ૫૫; (૭૮; ૩); ધમેતિકના
પુત્ર ચ9ણે અવંતિની ગાદી હાથ કરી ૬, ૫૫. ૧૩૨-૧૪૨
ચ9ણનું મહાક્ષત્રપપદ રર૩; તેટલા જ સમય માટે રાજા હુવિક રીજટ તરીકે અને કનિષ્ક બીજાની સગીર અવસ્થા ૨૨૩, ૧૩૫, ૧૬૩ (૧૬થી ૧૮૨;૧૨૮).
મથુરાને શિલાલેખ (હુવિષ્કનો) ૨૨૩ ૧૪૨
કનિષ્ક બીજને રાજ્યાભિષેક થયો ૨૨૩ઃ તેજ સમયે મહાક્ષત્રપ ચષણને
સ્વતંત્રતા મળી ૨૩.કનિષ્કબીજાની સાથે ચકણની મૂતિ મળી છે તેને નિર્માણકાળ. ૧૪૩થી ૧૬૩ હવિષ્ય મહારાજાધિરાજ ૧૩૫. ૧૪-૧૫ર ચકણની કારકીર્દિ અવંતિપતિ તરીકે ૨૨૩. (૧૪૦, ૧૪૧, ૧૪ર આ બધી સાલે પણ
કહી શકાય તેમ છે; ૧૯૫, ૧૯૬; પરંતુ ૧૪૩ વધારે બંધબેસતી ગણાશે). ૧૪ર-૧૯૮ કનિષ્ક બીજો મથુરાપતિ તરીકે ૨૨૪ (૧૪૩થી ૧૯૬ પણ ગણાય છે). (૧૨૦થી ૧૦૦;
૧૨૮ વિદ્વાનોની માન્યતા). ૧૪૩ રાજા ચકણે અવંતિપતિ બની ચકણક સ્થાપ્યો, પરંતુ તેને આરંભ પિતાના પિતા
મેતી કે જ્યારથી ક્ષત્રપપદ ધારણ કર્યું ત્યારથી એટલે ૧૦૩થી ગણું છે ૨૨૩.
આરાનો શિલાલેખ (કનિષ્ક બીજાન) ૨૨૪. ૧૪૫ રાજા ચકણે અંધ્રપતિને હરાવીને તુંગભદ્રા નદી સુધી હઠાવી મૂક્યો ૨૨૪, ૧૯૬. ૧૫ર રાજા ચાણનું મરણ; ૨૦૮. જયદામનનું મહાક્ષત્રપ થવું (૨) ૧૯૬, ૧૯૮, ૨૨૪;
જયદામનનું મરણ (?) ૨૦૬, ૨૦૭ અને રૂદ્રદામનનું મહાક્ષત્રપ થવું ૨૨૪. ૧૫ર-૧૭૫ રૂદ્રદામન અવંતિપતિ શાસનકાળ ૨૨૪. ૧૫૪ વકને શિલાલેખ (હવિષ્કને) ૨૨૪.
મથુરાનો શિલાલેખ (લુવિષ્કને) ૨૨૪.
૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com