________________
ભારતવર્ષ ]. સમયાવળી
૩૮૧ ૫૭ ૪૭૦ વિદિશાનું ઉજજડ બનવાપણું ૨૫. (તેની સ્થાપના ૫૭માં હોવાથી ૪૫૦
વર્ષની જાહેરજલાલી તેણે ભોગવી કહેવાય). શકારિ વિક્રમાદિત્ય અને શકનું
યુદ્ધ; કારૂર મુકામે ૮૨. ૪૭. ४८. સાતકરણી રાજા અરિષ્ટકર્ણનું મૃત્યુ ૨૨-૪૧. ૨૫-૨૦ ૫૦૨-૫૭ પુલુમાવી શાલિવાહને, કારમદક રાજાને હરાવીને તેની પુત્રીને લગ્ન કર્યું ૨૧૨.
૪ ૫૨૩ ઈસુ ભગવાનને જન્મ ૧૦૬, ૧૧૨, ૧૧૩. ઈ. સ. ૧ ૫૨૭
ઇસ્વીસનની આદિ થઈ. ઈસ ભગવાનના જન્મ પછી ૩૫ વર્ષ. ૩-૪ ૫૩૦-૧ વિક્રમાદિત્યઃ વિક્રમરિહના રાજ્યની સમાપ્તિ ૧૯ઃ મરણ (૫૨) અને માધવાદિત્યનું
ગાદીએ આવવું ૭, ૫૨.
રાજા હાલ શાલિવાહનનું મરણ (૫૨). ૨૭થી ૫૭ ૫૫૪-૫૮૪ આચાર્ય શ્રી સ્વામીનો સમય ૫૧, પર. ૩૧ ૫૫૮ કડકસીઝ પહેલો ગાદીએ આવ્યો (૩૧થી ૭૧) ૧૩૫, ૧૪૦, ૨૨૩. (વિદ્વાનોના
મતે ૪થી ૭૮; ૧૨૮). ૫૭૦ માધવાદિત્યનું મરણ અને ધર્માદિત્યનું ગાદીએ આવવું છે, પર. ૫૭૨ ઇન્ડોપાર્થિઅન શહેનશાહ ગેડફારને ઉત્તર હિંદમાંથી ગાદી ખાલી કરીને
ઈરાનની ગાદીએ બેઠે ૪૨, ૫૦, ૧૩૨, ૧૪૦. ૫૭૬ ચ9ણ મહાક્ષત્રપનું મરણ ૧૮૬; રૂદ્રદામનને રાજ્યકાળ ૪૯થી ૭૨; ૧૮૬. ૫૮૦ ધર્માદિત્યનું મરણ અને માધવસેન; વિક્રમચરિત્રનું ગાદીએ આવવું છે, પર. ૫૮૭
તક્ષિલા વિષે જુઓ નીચે ૭૦ની સાલ. ૫૯૭
કુશાનોએ તક્ષશિલાનો નાશ કર્યો તેવી માન્યતા ૧૪૪; ઈકે ૬૦ની સાલ પણ કહી છે. ૫૯૮ કડકસીઝ પહેલાનું મરણ અને કડફસીઝ બીજાનું ગાદીએ આવવું ૧૩૫, ૧૪૦,
૧૪૧, (૧૩૫) ૧૪૪, ૨૨૩; કડફસીઝ બીજે (૭૮થી ૧૧૦; ૧૨૮ વિદ્વાનોના મતે). આપણુ મતે ૭૧થી ૧૦૩. ચિનાઈ ઓલાદના સરદારના વંશની સ્થાપના ગણી શકાય ૧૪૩. ખલત્સ
ગામે વેમકડફસીઝના શિલાલેખમાં જે આંક છે તેના સંવતની આદિ. ૧૪૩. ૭૮ ? ૬૫ ?. ગર્દભીલવંશને અંત ૩.
શક સંવતની સ્થાપના ૧૦૧, ૧૦૬; રાજા અઝીઝે તે સ્થાપ્યો નહતે ૧૦૦,
શક સંવતની સ્થાપનાના સમય વિશે શંકા (૯૬), ૧૮૮. ૮° ૬૦૭ : વેમ અને ચિનાઈ સરદાર સાથેનું યુદ્ધ. ૧૪૪
વિક્રમચરિત્ર; માધવસેનનું મરણ ૭ (૪૪, ૩; ૫૪. ૬૨૨ તફિલાને નાશ, ૧૪૫. ઉપરમાં ૭૦ ની સાલ ઓ. ૧૦૩-૧૨૬ ૬૩૦-૬૫૩ કનિષ્ક પહેલ ૨૨૩, ૧૬૩, ૧૦૬, ૧૩૫ (૧૨થી ૧૬૦; ૧૨૮). ૧૦૩-૧૧૭ ૬૦૦-૬૪૪ મોતિક ક્ષત્રપનો શાસનકાળ ૨૨૩. ૧૦૩ ૬૩૦
ચકણ સંવતની આદિ થઈ છે એની સાબિતીની નોંધ ૧૦૨, ૧૩૧; કુશાન સંવતની સ્થાપના કનિષ્ક પહેલાએ કરી ૨૨૩; ચકણશકની સ્થાપના થઈ ૨૨૭; કથાન
વંશી રાજાઓની સત્તા (૭૮, ૫૦, ૧૦૬, ૨૦૫, ૧૯૩, ૧૦૬, ૨૦૫, ૧૮૪)૧૦, ૧૦૧ ૬૩૩ સારનાથને શિલાલેખ (રાજા કનિષ્ક પહેલાન) ૨૨૩,
૬૦૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com