________________
૩૬૬
ચવાથી—અને તે પણ મૈત્રી ધરાવતા રાજાના દરખારમાં થવાથી—તેના મનમાં ઘણા ખટકા રહી જવા પામ્યા હતા. એટલે તેણે કાંઈક આવેશમાં અને કાંઈક રાષમાં ચંદ્રગુપ્તના મગધદેશ ઉપર ચડાઈ કરવાનું નક્કી કર્યું.
રાજા ખારવેલના મરણ સમયે જોકે સારાયે દક્ષિણવિંદ કલિંગને તામે હતેા પરંતુ તેના મરણુ ખાદ રાજા વસ્ત્રીને પેાતાના વિલાસી જીવનને અંગે ઘણાખરા ભાગ ગુમાવી દીધા હતા; જેને અસલમાં અંગદેશ કહેવાતા હતા, તે જેમ રાજા ચંદ્રગુપ્તે પેાતે મગધપતિ બન્યા તે પહેલાં હસ્તગત કરી લીધા હતા તેમ બાકીના અંગદેશ-વરાડ પ્રાંતના ભાગમાં તથા પશ્ચિમમ્રાટ વાળા પ્રદેશમાં જે અંપતિ શ્રીમુખે રાજા ખારવેલના ભૃત્યઃ તરીકે આણુ સ્વીકારી હતી અને જેના પુત્ર અત્યારે ગાદીએ હતા તે પણ સ્વતંત્ર ખની ગયા હતા. એટલે તેટલા ભાગ પણુ કલિંગના સામ્રાજ્યમાંથી ખાતલ થઇ જ ગયા કહેવાય. અધુરામાં પુરૂં, તે ગૌતમીપુત્ર યજ્ઞશ્રીએ તથા તેના પછી આવનાર ત્રીજા અંધપતિ તેના કાકા કૃષ્ણ વસિષ્ઠ પુત્રે, નિઝામી રાજ્યવાળા ભાગ પણ પડાવી લીધેા હતા. ચેાલા, પલ્લવ અને પાંડય રાજા વિશે જે કે બહુ જાણવામાં આવ્યું નથી પરંતુ સંભવિત છે કે, કાં તેઓ સ્વતંત્ર ખુની ગયા હૈાય અથવા તા ઉપર વર્ણવેલા ખીજા અને ત્રીજા શાતકરણીના તાખે ગયા હૈાય. ગમે તેમ બનવા પામ્યું હેાય પરંતુ એટલી સ્થિતિ નક્કી છે કે, તે સધળા કર્લિંગપતિની આણુમાંથી તા ખસી ગયા હતા જ, ટુંકમાં કહી શકારો કે વક્રગ્રીવના મરણ સમયે કલિંગના સામ્રાજ્યની હૃદ બહુ જ સંકુચિત ખની ગઈ હતી. આ કારણથી રાજા મલયકેતુનાં નશીખે બહુ નાના પ્રદેશ જ હાથમાં આવ્યો હતા એમ કહેવું પડશે. એટલે જ્યારે ચંદ્રગુપ્ત, મલયકેતુના પિતા વક્રીવની મદદ લીધી હતી ત્યારે પેાતે ભલે નાનકડા પ્રદેશના જ રાજવી હતા, પરંતુ અત્યારે તા તે મોટા રાજ્યના માલિક ખની ખે। હતા. તેમાંયે મગધ સામ્રાજ્યની ભૂમિમાંથી જે કાંઇ ભાગ પડવાના હતા, તે હવે રાજાવક્રગ્રીવનું મરણુ થતાં તેના હિસ્સામાંજ રહી જવા પામ્યા હતા. એટલે અત્યારે
મલયકેતુઃ મકરધ્વજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ દશમ ખંડ
ચંદ્રગુપ્ત સમ્રાટ ઉપાડયો પણ ઉપડે નહીં તેવા ખની ગયા હતા. આ પ્રમાણે એક પક્ષે મલયકેતુની અને ખીજા પક્ષે ચંદ્રગુપ્તની સ્થિતિ રાજ્ય વિસ્તાર પરત્વે બની રહી હતી. છતાં મલયકેતુએ ઉપર કહી ગયા પ્રમાણે સમ્રાટ ચંદ્રગુપ્તના દરખારે અકસ્માતથી પાતાના પિતાના નીપજેલા અવસાનને અંગે પ્રગટી નીકળેલા રાષને લીધે ચડાઈ લઈ જવા ઈચ્છા કરી હતી. તે પ્રમાણે યુદ્ધ પણ થયું હતું જેના પરિણામે તેની હકુમતમાં ઉલટે વિશેષ કાપ મૂકાયા તેમજ તે પોતે ખેાજ ગુમાવી ખેઠા. કદાચ તે યુદ્ધમાં મરણુ પણ પામ્યા હાય. કાઇ રીતે કાંઇ ચોક્કસ સ્થિતિ ઉચ્ચારી શકાય તેમ નથી. એટલે હાલ તેા અનુમાન કરવું રહે છે કે, ઉપરના યુદ્ધ બાદ જે તે જીવતા રહેવા પામ્યા હાય તે। પણ બહુ જ નામેાથી ભરેલી સ્થિતિમાં, અને એકદમ નાના પ્રદેશ ઉપર જ અધિકાર ભાગવતા પડી રહ્યો ડાય. વળી તે બાદ ઘેાડા વર્ષમાં તેનું મરણુ નીપજતાં ચેવિંશની સમાપ્તિ થઇ ગઈ ગણાશે તથા કલિંગદેશ હંમેશને માટે મગધ સામ્રાજ્ય
એક અંશ બની ગયે। ગણુારો. આ ખનાવને સમય આપણે અંદાજે ઇ. સ. પૂ. ૩૬૧ ના મૂકીશું.
ચેદિવંશની સમાપ્તિ થઇ ગયાનું આપણે એટલા ઉપરથી જણાવવું પડે છે કે મૌર્ય ચંદ્રગુપ્તના પાત્ર સમ્રાટ અશોકવર્ધનના દરબારમાં જે ગ્રીક એલચી મેગેસ્થનીસ આવ્યા હતા તેણે હિંદના કેટલાંક વિદ્યમાન રાજ્યા વિશે હકીકતા જણાવી છે તેમાં આંધ્ર રાજ્યનું નામ લેવાયું છે પરંતુ ચેદિનું નામ દેખાતું નથી. એટલે ચેવિંશનું નામ જ કાંતા તેના સમયે તદ્દન લુપ્ત થઇ ગયું કહેવાય અથવા તા ચેદિવંશની સ્થા પના જ મેગેસ્થેનીસના સમય ખાદ થઇ હશે એમ માની લેવું જોએ. પરંતુ આપણે સાબિત કરી ગયા છીએ, તેમજ હાથીણુંક્ાના લેખ પણ જણાવે છે કે, રાજા નંદના સમયે આ ચેદિવંશના રાન ક્ષેમરાજ હૈયાત પણ હતા જ. એટલે કે નંદવંશ અને ચેદિવંસ એક વખત સમકાલીન પણે વર્તતા હતા અને એક ખીજાની હરીફ્રાઇમાં રાજ ચલાવ્યે જતા હતા; જેથી સાબિત થ ગયું કે, ચેવિ'શ મેગેસ્થેનીસના સમય
www.umaragyanbhandar.com