SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ પરિચ્છેદ ] Archipelago is still the subject of a very great controversy... Results of excavations prove the earliest Indian colonists were Hindus i. e. Brahmanical faith, then Buddhism while Jainism does not appear at all= દૂર પૂર્વના હિંદુ અને હિંદીઆ’પેલેગાના મૂળવતનીએના ધર્મ વિશે હજુ પણ તીવ્ર મતભેદ ચાલે છે— ખેાદકામનાં પરિણામે તેા એમ સાબિત થાય છે કે હિંદમાંથી આવનારા (હિંદીએ) પ્રથમ બ્રહ્મધર્મના હિંદુએ અને પછી બૌદ્ધો હતા; જ્યારે જૈતેનું તા નામ નિશાન પણ નથી. એટલે તેમનું મંતવ્ય એમ છે કે હિંદીઆ પેલેગામાં જે લોકેા હિંદમાંથી આવીને પ્રથ મથી વસ્યા હતા, તે અનુકમે બ્રાહ્મણધર્મના, તથા ઐાદ્ધધર્મના જ હાવાનું, શેાધખાળ-ખાદકામથી મળી આવતી વસ્તુઓ ઉપરથી સાબિત થાય છે. અને જૈનેા તેા હતા જ નહીં. એટલે આ વસાહતાના ધર્મ વિશે તીવ્ર મતભેદ રહે છે. મતલબ એ છે કે, ખેાદ કામનું પરિણામ જુદી વસ્તુ બતાવે છે અને વિદ્વાનેાની માન્યતા ભિન્ન થાય છે. એટલે એમની મુંઝવણ એ છે કે; એકબાજુ ખેાદકામ એમ પાકારે છે કે, હિંદમાંથી વસાહત જે થઇ હતી તે બ્રાહ્મણાની અને બૈદ્યોની હતી અને તેમને–તે હિંદુઓનેત્રિકલિંગ-કલિંગના સમુહમાંના કાઈ દેશની પ્રજા તરીકે માને તે તેમની તે પ્રદેશમાં થયેલી આયાત ઇ. સ. પૂ. ની બે સદીની કે બહુતા ઈ. સ. ની ખીજી સદીની માનવી જોઇએ; પરંતુ ત્રિલિંગ શબ્દ ઉપયેગ જ ઈ. સ. ની કેટલીયે સદીબાદ વપરાશમાં આવ્યા છે, એટલે તે બન્ને હકીકત મળતી આવતી નથી માટે તેમના ધર્મ વિશે તીવ્ર મતભેદ રહે છે. તેમના આ બન્ને મંતવ્યના કથનમાંથી તથા સામાજીક જીવન (૩૭) તે પુસ્તક પૃ. ૯૫: It is now universally acknowledged that tho Talaing people of Burma though of Mon origin, obtained their name from Tri-kaling =હવે તે! સત્ર માન્ય થઇ પડ્યું છે કે, બર્માની તલૈંગ પ્રજાની ઉત્પત્તિ, ભલે મેાનમાંથી થઈ છે પરંતુ તે તલૈંગનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૫૯ તાત્પર્ય એ નીકળે છેકે, ખાદકામથી અલબત્ત સાબિત થાય છે કે આ†પેલેગાના વતની મૂળે બ્રાહ્મણ કે બૌદ્ધ સંસ્કૃતિને ભજનારા હાવા જોઈ એ અને તેમની આયાત છે. સ. ની બીજી સદીમાં મેડામાં મેાડી થઈ હાવી જોઇએ, પરંતુ જે હિંદુ વહેલામાં વહેલા ત્યાં આવીને વસ્યા હોય તે Talaing તલગ૭ (બર્મામાં વસતી એકાત )જ હતા. તલૈંગ તે ત્રિકલિંગમાંથી ઉદ્ભવ્યા છે. અને ત્રિ:લિંગના ઉદ્ભવ જ ઈ. સ. ની ઘણી સદી બાદ થયેા છે. એટલે સંસ્કૃતિના ઉદ્દભવના સમય મેડામાં ખેડા ઈ. સ. ની ખીજી સદીને જે ખાદકામ પુરવાર કરી રહ્યો છે તે આ ત્રિકલિંગ શબ્દની ઉત્પત્તિના સમય સાથે ( ઇ. સ. ની ધણી મદીનેા મનાય છે માટે ) મેળ ખાતા નથી. માટે સંસ્કૃતિ કયા ધર્મની ગણવી તે વિશે અત્યારે તે બહુમતભેદ રહ્યો ગણવા પડશે. અથવા ઉપરના મંતવ્યને ઉથલાવીને ખીજા રૂપમાં રજુ કરીએ કે તેમના મંતવ્યનું સમાધાન થઈ જાય અને તેમની મુંઝવી રહેલી મુશ્કેલીઓને ઉકેલ આવી ગયા કહેવાય, તે રૂપ આ પ્રમાણે કહી શકાય; કે જો ત્રિકલિંગ શબ્દનું અસ્તિત્વ ઈ. સ. પૂ. ની ખીજી સદીનું અથવા મેડામાં મારું, ઈ. સ. ની ખીજી સદીનું પુરવાર થઈ જાય તા ત્રિકલિંગની પ્રજા બર્મામાં થઈ ને, હિંદી આ પેલેગામાં જઈ વસી રહી ગણાય અને તે પ્રમાણેની સ્થિતિ સર્જાય તા. ખાદકામના પરિણામને પણ સમર્થન મળતું ગણાય; વળી તે પ્રમાણે ધતાં, ત્યાં પ્રથમ બ્રાહ્મણા અને પછી બૌદ્ધો આવ્યા કહેવાય. એટલે કે જો એમ પુરવાર કરી દેવાય કે ત્રિકલિંગ શબ્દનો વપરાશ ઈ. સ. ની બીજી સદીમાં અથવા તે પૂર્વેમાં પણ હતી જ તે, બધી ધડ ( ઐતિહાસિક તેમજ સ્થાપત્યની ) બંધએસતી થઈ જાય છે. આ પ્રમાણે વસ્તુ મૂળ તે ત્રિકલિંગમાંથી જ છે. (કહેવાની મતલબ એ છે કે બર્મામાં જેને તલૈંગ હેવાય છે, તેનું મૂળ અત્યારે તે મેનમાંથી થયું મનાય છે, પરં'તુ આધેઆધે જતાં તે તેનુ મૂળ ત્રિકલિંગ પ્રજામાંથી જ મળે છે તે સર્વાંત્ર સ્વીકારાયલી ખીના તરીકે જ લેખાય છે. www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy