________________
*
જ.
S
L
પંચમ પરિચ્છેદ
રાજા ખારવેલ (ચાલુ) ટૂંકસાર—(૩) રાજા ખારવેલ (ચાલુ)
હાથીગુફાના લેખમાં આવેલ ૧૦૩ ના આંક સંબંધી ચલાવેલ વિશેષ વિચારણા તથા તેમાં ચેદિ સંવતની શકયતાને બતાવેલ સદંતર ઈન્કાર–ત્રિકંલિગ શબ્દનું કરેલું સ્પષ્ટીકરણ તથા સમય સમય પરત્વે સમજાવેલું તેનું સ્વરૂપ–રાજા ખારવેલનાં આયુષ્ય અને રાજ્યકાળની કરેલી ચર્ચા–તેના કુટુંબ પરિવાર વિશેને આપેલ ખ્યાલ, તથા તે સંબંધી પ્રવર્તી રહેલ કેટલાક શ્રમને કરેલ સ્ફોટ–તેના રાજ્ય વિસ્તાર સંબંધી ઉપાડેલ વિવાદ–તથા તે સમયે હિંદની પશ્ચિમે ઈરાની અખાત અને પૂર્વે ઈડેનિશિયા (સુમાત્રા, જાવા, આકપેલેગે આદિ) ટાપુઓ સુધી વિકલિંગના વતનીઓના થયેલ દેશવિહાર સંબંધી કરેલું યથોચિત વિવેચન, જેથી તે ટાપુઓના વતનીઓને હિંદ સાથે જોડાતે દેખાઈ આવતે સંબંધ–તેના સામાજીક તથા ધાર્મિક જીવન પરત્વે બંધાયેલ અનુમાનનું કરેલું નિદર્શન–પ્રિયદર્શિને અને ખારવેલે વિવિધ ક્ષેત્રમાં ગાળેલ જીવનની કરેલી સરખામણી
(૪) વક્રગ્રીવઃ પર્વતેશ્વરનું, રાજકીય તેમજ સામાજીક દષ્ટિએ, આપેલું વૃત્તાંત– જે કરૂણ સંયોગોમાં તેના જીવનને અંત આવ્યું હતું તેનું કરેલું વર્ણન
(૫) મલયકેતુઃ મકરધ્વજના રાજ્ય અમલનું વર્ણન તથા દિવંશને આવેલે અંત–
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com