________________
દ્વિતીય પરિચ્છેદ ]
અન્ય શયતા
થયા લઈને તેનું ૧૦૩ જી વર્ષ એટલે ઇ. સ. પૂ. ૪૫૫, (૪૬૦,) ૪૩૪, ૩૭૨ અને ૩૨૬ આવશે. હવે આપણે નંદરાજાની વંશાવળી (જીએ પુ. ૧ પૃ. ૩૯૩, તપાસીશું તે। આ ચારમાંથી પ્રથમના બે આંક એવા દેખાય છે, કે જે સમયે નંદ નામના કાઈ રાજા ગાદીપતિ હતા જ, તેમાં પણ પ્રથમ આંક, ૪૫૫ (૪૬૦) જે છે તે નંદ પહેલાના અને ખીજો આંક ૪૩૪ તે નંદ ખીજાના સમય બતાવે છે, તેમ આપણે પ્રતિહા-છે સના જ્ઞાનથી જાણી ચૂકયા છીએ, કે નંદ બીજાના રાજ્યઅમલે કલિંગપતિ સાથે કાઇ જાતની અથડામણ જેવું કે મૈત્રી ભાવ જેવું પણ બનવા પામ્યું નથી. એટલે તેનેા ખ્યાલ આપણે મગજમાંથી ખસેડી નાંખવા જ રહે છે. પછી કેવળ રહી નંદ પહેલાની ખામતની વિચારણા. અને આપણે જાણીએ પણ છીએ કે નંદ પહેલાની સાથે જ ખારવેલના પૂર્વજોને ખડાખાતાના પસંગે ઉભા થવા પામ્યા હતા. એટલે નંદ પહેલાના સમયને અનુલક્ષીને જ રાજા ખારવેલે હાથીણુંફ્રાના લેખમાં ઉચ્ચારણ કરેલું હશે એમ સમજાય છે. આટલે સુધી વાતનેા મેળ ખરાબર મળી રહ્યો. હવે આપણે જોવાનું એટલું જ રહે છે કે, ઇ. સ. પૂ. ૪૫૫ ૪ વિકલ્પે ૪૬૦, અથવા તે માટેના ચેદિ સંવતના પ્રારંભિક આંક ઇ. સ. પૂ. ૫૫૮ વિકલ્પે ૫૬૩ છે, તે એમાંથી કયા આંક ચેદિસંવતને પ્રારભિક કાળ કહી શકાશે ? અથવા ખીજા શબ્દોમાં તેને લખીએ તે ચેદિસંવતની આદિ ૫૫૮માં થઈ કહેવાય ૪ ૫૬૩માં ? એટલે કે મહારાજા કરક ુ ૫૫૮માં કલિંગપતિ બન્યા હતા કે ૫૬૩માં; એટલું નક્કી કરવું રહે છે. પુ. ૧. પૃ. ૧૭૫ ટી. નં. ૪૪માં જણાવી ગયા છીએ કે, શ્રી મહાવીર જ્યારે દીક્ષા લીધા પછો નવમે વર્ષે (એટલે ઈ. સ. પૂ. ૫૫૯માં) કલિંગમાં વિહરતા હતા ત્યારે કલિંગપતિ તરીકે તેમના પિતાનેા મિત્ર હયાત૧૪ હતા અને તે નિઃસંતાન ગુજરી જવાથી તેની ગાદીએ કરકંડુને બેસારવામાં આવેલ છે. એટલે સાર એ થયેા કે, ૫૫૯ સુધી તેા કરક ુ નહીં, પણ પેલે રાજવીજ
(૫૪) વળી જુએ. જૈ. સા. સ. ખંડ ત્રીને, પૂ. ૩૭૨ ૩૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૭૩
કલિંગાધિપતિ હતા. અને કરકં ુ જે ગાદીપતિ થયા છે તે ૫૫૯ બાદ જ: એટલે ૫૬૩ની સાલ પણ કાઢી નાંખવી રહી; જેથી પુ. ૧. પૃ. ૧૬૮માં ચેદિસંવતની સ્થાપના માટે જે ત્રણ સાલા (૫૫૮, ૫૫૬ કે ૪૭૫) વિકલ્પે આપણે દર્શાવી હતી તેને પણ ખારવેલે ક્રાતરાવેલ શિલાલેખના આધારે કાંઇક અંશે નિકાલ આવી ગયા ગણાશે. હજુ આપણે જે વિચારવું રહે
તે એ કે, ૫૫૮ની સાલ સાચી કે ૫૫૬; તેના પણ નિર્ણય કરી શકાય તેમ છે. તે ચર્ચાને પ્રસંગ નીચેના પારામાં આવે છે માટે ત્યાં આપણે વર્ણવ્યો છે. આ પ્રમાણે ચેદિસંવતની શકયતાને વિચાર કરી લીધા. હવે મહાવીરની જ્ઞાનપ્રાપ્તિ સાથે ૧૦૩ના આંકની શકયતાને સંબંધ છે કે કેમ તે વિચારીએ.
શ્રી મહાવીરને જ્ઞાન પ્રાપ્તિ ઈ. સ. પૂ. ૫૫૬માં થયાનું જાણીએ છીએ ( જુએ પુ. ૧. પૃ. ૩૯૭) એટલે જો તે સમયથી મહાવીર સંવતની સ્થાપના થઈ હોય તે તેનું ૧૦૩ જી વર્ષાં તે ઇ. સ. પૂ. ૪૫૩ આવે છે. જે સમયે નવિનને મરણ પામ્યાને પણ લગભગ ત્રણ વર્ષ થવાં આવ્યાં હતાં એટલે નંદ શબ્દનું અસ્તિત્વજ નાબુદ થ9 ગયું કહેવાય; જ્યારે લેખમાં તે ખારવેલે તે નામનું સ્પષ્ટ રીતે ઉચ્ચારણ કરેલ છે. સાર એ થયે કે શ્રીમહાવીરની જ્ઞાન પ્રાપ્તિના સમયથી તે સંવત ગણાયા હાય અને ત્યાંથી માંડીને ૧૦૩ વર્ષની ગણત્રી કરાઈ હૈાય તે કલ્પના પશુ નિરાધાર છે.
આ પ્રમાણે ઇ. સ. પૂ. ૫૫૬ના જ્ઞાનપ્રાપ્તિના પ્રસંગના સંબંધને જેમ નિરાધાર ઠરાવાય છે. તેમ કરકંડુના રાજ્યારે ાણની જો તે સાલ લઈએ તેા તે સમયથી ચેદિ સંવતની આદિ કરાયાનું અથવા ચેદિ વંશની સ્થાપના થયાનું પણ તેટલે જ દરશે નિરાધાર ઠરાવી શકાશે. એટલે ૫૫૬ની સાલ પણ સાચી ઠરતી નથી જ.
અંડી ખીજો મુદ્દો ઉભા થાય છે કે, જો ચેદિ સંવતના ઇ. સ. પૂ. ૫૫૮માં આરંભ થયાનું ગણા તા ૧૦૩ની સાલ તે ઇ. સ. પૂ. ૪૫૫ આવશે; જ્યારે
પક્તિ ૧૩-૧૪,
www.umaragyanbhandar.com